________________
૧૧]
)
-
-
-
-
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૦. સ્થિતિ દ્વાર :
જઘન્ય સ્થિતિ | | ઉત્કૃષ્ટ સ્થિતિ જલચરની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રોડ વર્ષની સ્થળચરની |અંતર્મુહૂર્તની ત્રણ પત્યની ઉરપરિસર્પની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રિોડ વર્ષની ભુજપરિસર્પની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રિોડ વર્ષની ખેચરની | | અંતર્મુહૂર્તની | પલ્યના અસંખ્યાતમા ભાગની ૨૧. મરણ દ્વાર : સમોહિયા મરણ તે એળની પેઠે ચાલે.
અસમોહિયા મરણ તે દડીની પેઠે ચાલે. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : ચાર ગતિનો આવે. ચાર ગતિમાં જાય. ચોવીસ દંડકનો આવે અને જાય ચોવીસ દંડકમાં. ઈતિ સંશી તિર્યંચ (ગર્ભજ) પંચેનિયનો એક દંડક સંપૂર્ણ.
મનુષ્ય ગર્ભજ પંચેન્દ્રિયનો એક દંડક ૧. શરીર દ્વારા મનુષ્ય ગર્ભમાં શરીર પાંચ. ૨. અવગાહના દ્વાર : જઘન્ય અવગાહના આંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી નીચે મુજબ: અવસર્પિણી કાળમાં (ભરત, ઈરવતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં
ત્રણ ગાઉની, પહેલો આરો ઊતરતાં તથા બીજો આરો બેસતાં બે ગાઉની, બીજો આરો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં એક ગાઉની, ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આરો બેસતાં પાંચસો ધનુષ્યની, ચોથો આરો ઊતરતાં તથા પાંચમો આરો બેસતાં સાત હાથની, પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આરો બેસતાં એક હાથની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org