SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક ૮. ઇન્દ્રિય દ્વાર તેમાં ઇન્દ્રિય પાંચ. ૯. સમુદ્રઘાત દ્વાર તેમાં સમુદ્યાત પાંચ તે, ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય, પ તૈજસ. ૧૦. સંજી દ્વાર : તે સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં વેદ ત્રણે ત્રણ. ૧૨. પર્યામિ દ્વાર તેમાં પર્યાપ્તિ છને અપર્યાપ્ત છે. ૧૩. દષ્ટિ દ્વાર : તેમાં દૃષ્ટિ ત્રણ. ૧૪. દર્શન દ્વાર તેમાં દર્શન ત્રણ તે ન ચક્ષુદર્શન, ર અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : તેમાં જ્ઞાન ત્રણ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન. અજ્ઞાન ત્રણ તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : તેમાં યોગ તેર તે ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૩. કામણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર : તેમાં ઉપયોગ ૯ છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગજ્ઞાન, ૭ ચક્ષુદર્શન, ૮ અચક્ષુદર્શન, ૯ અવધિદર્શન. ૧૮. આહાર દ્વાર : તેમાં આહાર ત્રણે પ્રકારનો. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : સર્વ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે તથા ચવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy