SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ I - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આવે તે ઉપર મુજબ દશ કહ્યા તે, જાય બાવીશ દંડકમાં તે જ્યોતિષી ને વૈમાનિક એ બે વિનાના બાવીસ દંડકમાં જાય. ઇતિ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય (વિકલેન્દ્રિય) ના ૩ દંડક તથા અસંશી તિર્યંચ પંચેન્દ્રિય (સંમૂર્છાિમ)નો વિસ્તાર. - - * - - - - - સંશી તિર્યંચ (ગર્ભજ) પંચેન્દ્રિયનો એક દંડક ૧. શરીર દ્વાર : તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં શરીર ચાર ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ર તૈજસ, ૪ કામણ. ૨. અવગાહના દ્વાર : ગાથાઃ જોયણ સહસ્સે છ ગાઉ, આઈ તતો જોયણ સહસ્સે, ગાઉ પુરં ભુજએ, ધણહ પુહરં ચ પફખીસુ. જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના જલચરની આંગુલનો અસંખ્યાતમો ભાગ એક હજાર જોજનની ! સ્થળચરની છ ગાઉની ઉરપરિસર્પની એક હજાર જોજનની ભુજપરિસર્પની પૃથક(૨થી૯) ગાઉની ખેચરની પૃથક ધનુષ્યની પાંચેય ઉત્તર વૈક્રિય કરે તો જધન્ય Jક્તદળ, સંખ્યામાં ભાગની, ઉત્કૃષ્ટ ૯૦૦ જજનની. ૩. સંઘયણ (સંહનન) દ્વાર તેમાં સંઘયણ છે. ૪. સંડાણ દ્વાર : તેમાં સંસ્થાન છે. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર. ૬. સંશા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : તેમાં લેગ્યા છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy