________________
શ્રી ચોવીસ દંડક
૨૦. સ્થિતિ દ્વા૨ :
જળચર
સ્થળચર
ઉરપરિસર્પ
ભુજપરિસર્પ
ખેચર
જઘન્યસ્થિતિ
અંતર્મુહૂત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
બેઇન્દ્રિય
પેઇન્દ્રિય
ફોરેન્દ્રિય
છ માસની
અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની જુદી જુદી નીચે મુજબ, તેની ગાથા ઃ પુવ્વ ક્રોડ ચઉ૨ાશી, તેપન, બાયાલીસ બહુત્તેર, સહસાઈ વાસાઇ, સમુચ્છિમે આઉયં હોઇ.
{')
પૂર્વક્રોડ વર્ષની
ચોરાશી હજાર વર્ષની
ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વર્ષની
૪૯ દિવસની
અંતમુહૂત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
Jain Education International
૧૧૫
ત્રેપન હજાર વર્ષની
બેંતાળીશ હજાર વર્ષની
બહોંતેર હજા૨ વર્ષની
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૨૧. મ૨ણ દ્વા૨ : સમોહિયા મ૨ણ તે એળની પેઠે ચાલે. અસમોહિયા મરણ તે દડીની પેઠે ચાલે.
૨૩. આગતિ દ્વા૨, ૨૪. ગતિ દ્વાર :
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય બે ગતિમાં ૧ મનુષ્ય, ૨ તિર્યંચ.
અસંશી તિર્યંચ પંચે.માં બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય ચાર ગતિમાં તે ૧ ના૨કી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવ.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ત્રણમાં દશ ઔદારિકનો આવે, તે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચનો. ને જાય પણ તે જ દશમાં. અસંજ્ઞી તિર્યંચ પંચે.માં દશ ઔદારિકનો
For Private & Personal Use Only
www.jainelibrary.org