SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક The 193 છઠ્ઠો આરો ઉતરતાં મૂંઢા હાથની. ઉત્સર્પિણી કાળમાં (ભરત, ઈરવતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં મૂંઢા હાથની, પહેલો આરો ઊતરતાં તથા બીજો આરો બેસતાં એક હાથની, બીજો આરો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં સાત હાથની, ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આરો બેસતાં પાંચસો ધનુષ્યની, ચોથો આરો ઊતરતાં તથા પાંચમો આરો બેસતાં એક ગાઉની, પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આરો બેસતાં બે ગાઉની, છઠ્ઠો આરો ઊતરતાં ત્રણ ગાઉની. મહાવિદેહ ક્ષેત્રમાં જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. ૫૦૦ ધનુષ્ય. મનુષ્ય વૈક્રિય કરે તો જઘન્ય આંગુલનો સંખ્યારમો ભાગ ઉત્કૃષ્ટ લાખ યોજન અધિક. ૩. સંઘયણ (સંહનન) દ્વાર : તેમાં સંઘયણ છે. ૪. સંડાણ દ્વાર : તેમાં સંઠાણ છે. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર તથા અકષાયી. ૬. સંજ્ઞા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર તથા નોસંજ્ઞોપયુક્ત ૭. વેશ્યા તાર : તેમાં વેશ્યા છે. તથા અલેશી. ૮. ઇન્દ્રિય દ્વાર : તેમાં ઇન્દ્રિય પાંચ તથા અણિન્દ્રિય. ૯. સમુદ્દઘાત દ્વાર તેમાં સમુદ્દાત સાત. - ૧૦. સંશી દ્વાર : તેમાં સંજ્ઞી તથા નોશી નોઅસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : તેમાં વેદ ત્રણ તથા અવેદી. ૧૨. પર્યાધિ દ્વાર તેમાં પર્યામિ , અપર્યામિ છે. ૧૩. દષ્ટિ દ્વાર તેમાં દૃષ્ટિ ત્રણ. ૧૪. દર્શન દ્વાર : તેમાં દર્શન ચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy