SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક કાયયોગ, 3 કામણ શરીર કાયયોગ. વાયુકામાં યોગ પાંચ, ઉપરના ૩ અને ૪ વૈક્રિય શરીર કાયયોગ, પ વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં ઉપયોગ ત્રણ, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : પાંચ એકેન્દ્રિય ત્રણ દિશાનો, ચાર દિશાનો, પાંચ દિશાનો આહાર લે, ને વ્યાઘાત ન પડે તો છ દિશાનો આહાર લે. બે પ્રકારનો આહાર લે, તે ૧ ઓજ, ૨ રોમ. તે ૧ સચિત, ર અચિત્ત ૩ મિશ્ર આહાર લે. ૧૯. ઉપજવાનો દ્વાર : વનસ્પતિ વર્જીને બાકી ચાર સ્થાવરમાં જો પાંચ સ્થાવરના જીવ ઉપજે તો પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે, જો ત્રસ જીવ ઉપજે તો એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે. વનસ્પતિકાયમાં જો ચાર સ્થાવરના જીવો આવીને ઉપજે તો પ્રતિ સમય અસંખ્યાતા ઉપજે, વનસ્પતિના જીવો આવી ઉપજે તો અનંત ઉપજે, જો ત્રસ જીવ ઉપજે તો એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે. ૨૦. સ્થિતિ દ્વાર : | એકેજિયનું નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ પૃથ્વીકાય અંતર્મુહૂર્તની ૨૨,૦૦૦ વર્ષની ૨ અપકાય અંતર્મુહૂર્તની ૭,૦૦૦ વર્ષની ૩ તેઉકાય અંતર્મુહૂર્તની ત્રણ અહોરાત્રિની ૪ વાઉકાય અંતર્મુહૂર્તની ૩,૦૦૦ વર્ષની ૫ વનસ્પતિકાય અંતર્મુહૂર્તની ! ૧૦,૦૦૦ વર્ષની ૨૧. મરણ દ્વાર : તેમાં સોહિયા તે એળની પેઠે ચાલે. અસમોહિયા તે દડીની પેઠે ચાલે. کم سن سعی | - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy