SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ભાગની. વનસ્પતિની અવગાહના જઘન્ય આંગુલના અસં.મા ભાગની, ઉ. એક હજાર જોજન ઝાઝે૨ી, લવણસમુદ્રના કમલ પોયણા આશ્રી. ૩. સંઘયણ (સંહનન) દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં એક છેવટુ સંઘયણ. ૪. સંઠાણ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક હૂડ સંસ્થાન ૫. કષાય દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં કષાય ચાર. ૬. સંજ્ઞા દ્વાર ઃ પાંચ એકેન્દ્રિયમાં સંજ્ઞા ચાર. ૭. લેશ્યા દ્વા૨ : પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ બાદ૨ એકેન્દ્રિયનાં અપર્યાપ્તામાં લેશ્યા ચાર, તે ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો. પૂર્યામામાં પહેલી ત્રણ લેશ્યા. તેઉ, વાઉ એ બે માં ત્રણ લેશ્યા પ્રથમની. ૮. ઇન્દ્રિય દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક ઇન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય. ૯. સમુદ્ઘાત દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં વાયુકાય વર્જીને બાકી ચાર એકેન્દ્રિયમાં ત્રણ સમુદ્દાત તે ૧ વેદનીય, ૨ કષાય, ૩ મા૨ણાંતિક. 11 વાયુકાયમાં ચાર સમુદ્દાત. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મા૨ણાંતિક, ૪ વૈક્રિય. (વાયુના ૪ ભેદમાંથી બાદ૨ પર્યા. વાયુમાં) ૧૦. સંશી દ્વા૨ : પાંચે એકેન્દ્રિય અસંશી. ૧૧. વેદ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં નપુંસક વેદ. ૧૨. પર્યાપ્તિ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં પર્યાપ્તિ ચાર અને અપર્યાપ્તિ પહેલી ચાર. ૧૩, દૃષ્ટિ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક મિથ્યાસૃષ્ટિ. ૧૪. દર્શન દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં એક અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં બે અજ્ઞાન, તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૧૬. યોગ દ્વા૨ : વાયુકાંય વર્જીને બાકીના ચાર એકેન્દ્રિયમાં યોગ ત્રણ, ૧ ઔદારિક શરી૨ કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy