SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક લિ૦૧ ર તિર્યંચની ગતિમાં, 3 મનુષ્યની ગતિમાં. ૪ દેવની ગતિમાં, ૫ સિદ્ધની ગતિમાં. ચોવીસ દંડકમાં જાય તે પૂર્વે કહ્યા તે. ૨૪ દ્વારને દંડક ઉપર ઊતારે છે ક ક નારકીનો ૧ તથા દેવના ૧૩ દંડક એમ - વક્રિયના ૧૪ દંડક સાથે ૧ શરીર દ્વાર : નારકીમાં અને દેવમાં શરીર ત્રણ, ૧ વૈક્રિય, રે તૈજસ, 3 કામણ. ૨. અવગાહના દ્વાર : નારકીની અવગાહના જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના ૧ પહેલી નરકે આંગુલના પોણાઆઠ ધનુષ્ય ને અસંખ્યાતમા ભાગની છ આંગુલની ર બીજી નરકે આંગુલના () | સાડાપાર ધનુષ્ય ને અસંખ્યાતમા ભાગની ! બાર આંગુલની 3 ત્રીજી નરકે | નાં અસં. ભાગની સવાએકત્રીસ ધનુષ્યની ૪ ચોથી નરકે આંનાં અસં. ભાગની | સાડી બાસઠ ધનુષ્યની પ પાંચમી નરકે | આં.નાં અસં. ભાગની | સવાસો ધનુષ્યની ૬ છકી નરકે આં.નાં અસં. ભાગની | અઢીસો ધનુષ્યની ૭ સાતમી નરકેT આં.નાં અસં. ભાગની | પાંચસો ધનુષ્યની '' ' ઉત્તર ક્રિય કરે તો જઘન્ય આંગુલના સંખ્યામાં ભાગની, ઉત્કૃષ્ટ કામ બમણી (જે જે નરકે ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેથી બમણી) યાવત્ સાતમી નરકે ૧૦૦૦ ધનુષ્યની જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy