SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન લોક સંગ્રહ દેવની અવગાહના જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ૧ ભવનપતિના દેવ, દેવીની આંગુલના સાત હાથની અસંખ્યાતમા ભાગની ૨ વાણવ્યંતર દેવ, દેવીની સાત હાથની ૩ જ્યોતિષીના દેવ, દેવીની સાત હાથની ૪ વૈમાનિક દેવની જુદી જુદી ૧, ૨ દેવલોકના આંગુલના અસં. દેવ, દેવીની મા ભાગની | સાત હાથની ૩, ૪ દેવલોકના | આંગુલના અસ | છ હાથની દેવ, દેવીની | મા ભાગની ૫, ૬ દેવલોકના દેવની પાંચ હાથની ૭, ૮ દેવલોકના દેવની ચાર હાથની ૯ થી ૧૨ દેવલોકના દેવની ત્રણ હાથની ૯ વયકના દેવની બે હાથની ૫ અનુત્તરના દેવની એક હાથની ભવનપતિથી બાર દેવલોક સુધીના દેવ ઉત્તર વૈક્રિય કરે તો, જઘન્ય આંગુલના સંખ્યામા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજનની અવગાહના. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોને ઉત્તર ક્રિય કરવાની શક્તિ છે પણ ઉત્તર વૈક્રિય કરવાપણું નથી. ૩. સંઘયણ (સંહનન) દ્વાર: નારકી અસંઘયણી, દેવ અસંઘયણી. ૪. સંસ્થાન દ્વાર : નારકીમાં હૂંડ સંસ્થાન, દેવમાં સમચતુસ્ત્ર સંસ્થાન. - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy