SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચોવીસ દંડક ૩ નપુંસક વેદ. ૧૨. પર્યાતિ દ્વારા પર્યાપ્ત છે : ૧ આહાર પર્યાપ્તિ, ર શરીર પર્યામિ, ૩ ઇન્દ્રિય પર્યામિ, ૪ શ્વાસોચ્છવાસ પર્યામિ, ૫ ભાષા પર્યામિ, ૬ મન પર્યાપ્તિ. ૧૩. દષ્ટિ દ્વાર : દૃષ્ટિ ત્રણ : ૧ સમકિત દૃષ્ટિ, ૨ મિથ્યાત્વ દષ્ટિ, ૩ સમામિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર: દર્શન ચાર : ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન. ૧૫. જ્ઞાન કાર : જ્ઞાન પાંચ : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. અજ્ઞાન ત્રણ ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : (વ્યાપાર, ક્રિયા) યોગ પંદર : ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬, અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૩. આહારક શરીર કાયયોગ, ૧૪. આહારક મિશ્ર શરીર કાયયોગ, ૧૫. કાર્પણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર ઉપયોગ બાર : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ ચક્ષુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન, ૧૨ કેવળદર્શન. - ૧૮. આહાર દ્વારઃ આહાર ત્રણ પ્રકારનો ૧ ઓજ આહાર, ૨ રોમ આહાર, ૩ કવળ આહાર. તે ૧ સચિત આહાર, ૨ અચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy