________________
૯૮.
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪. વામન સંડાણ – ઉદર લક્ષણોપેત અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હોય (ઠીંગણું) તે.
૫. કુજ સંઠાણ – તે હાથ, પગ, મસ્તક, ગ્રીવા ઓછાં અધિક હોય, બીજા (શેષ) અવયવ સુંદર હોય.
૬. હૂંડ સંહાણ – સર્વ અવયવ અશુભ હોય છે. રૂઢ, મૂઢ, મૃગાપુત્ર લોઢિયાની જેમ. ૫. કષાય દ્વાર : કષાય ચાર : ૧ ક્રોધ, ર માન, ૩ માયા,
૪ લોભ. ૬. સંજ્ઞા દ્વાર : સંજ્ઞા ચાર : ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા,
૩ મૈથુન સંજ્ઞા, ૪પરિગ્રહ સંજ્ઞા ૭. વેશ્યા દ્વાર : વેશ્યા છે : ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ ગ્લેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા, ૫ પદ્મ લેશ્યા, ૬ શુક્લ શ્યા.
૮. ઇન્દ્રિય દ્વાર : ઇન્દ્રિય પાંચ : ૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચક્ષુઇન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ રસેન્દ્રિય, પ સ્પર્શેન્દ્રિય.
૯. સમુદ્યાત દ્વાર : સમુદ્દાત સાતઃ
૧ વેદનીય સમુદ્રઘાત, ૨ કષાય સમુદ્યાત, ૩ મારણાંતિક સમુદ્ધાત, ૪ વૈક્રિય સમુદૂધાત, પ તૈજસ સમુદ્યાત, ૬ આહારક સમુઠ્ઠાત, ૭ કેવળ સમુદ્ધાત.
૧૦. સંજી અસંશી દ્વાર : ૧. સંજ્ઞી તે જેનામાં મન (વિચાર કરવાની શક્તિ) છે. ૨. અસંજ્ઞી તે જેનામાં મન નથી તે.
૧૧. વેદ દ્વાર : વેદ ત્રણ : ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ,
# મૂળ શરીરને છોડ્યા વિના એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મપુદ્ગલોથી વ્યક્તિ પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને કર્મ પુગલોની નિર્જરા કરવાની પ્રક્રિયાને સમુઘાત કહે છે. ( વ્યાખ્યા આદિ વિશેષ વિસ્તાર માટે જુઓ સમુદ્રઘાત પદ, થોકડો ૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org