________________
૮િ૮)ીિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. એવં ૪૫ ભાંગા.
આંક એક બત્રીસનો એટલે ત્રણ કરણ અને બે યોગે કરી છે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩૪૨ = ૬)
તેના ભાગા – ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એવં ૪૮ ભાંગા.
આંક એક તેત્રીસનો, એટલે ત્રણ કરણ ને ત્રણ યોગે કરી નવ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩૪૩ = ૯)
તેનો ભાંગે એક તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એવું ૪૯ ભાંગા સંપૂર્ણ ત્રેવીસમે બોલેઃ સાધુના પાંચ મહાવ્રત. તેના ભાંગા પર,
(દશવૈકાલિક અધ્યયન ૪, ઠાણાંગ ૫) ચોવીસમે બોલે : પ્રમાણ ચાર : પ્રત્યક્ષ, અનુમાન, આગમ,
ઉપમાન. (અયોગદ્વાર સૂત્ર) જે પ્રથમ મહાવતના ભાંગા ૮૧ પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ નવમી નવકોટિએ દયા પાળવી તે ૯ X ૯ = ૮૧. બીજા મહાવતના ભાંગા ૩૬ : ક્રોધ, લોભ, ભય, હાસ્ય, એ ૪ મૃષાવાદ નવ કોટિએ ન બોલે તે ૪ ૯ = ૩૬. ત્રીજા મહાવતના ભાંગા પ૪: અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થૂલ, સચેત, અચેત એ ૬ અદત્તાદાન ન લે. ૯ કોટિએ તે ૬ * ૯ = ૫૪. ચોથા મહાવતના ભાંગા ૨૭: દેવતા, મનુષ્ય, તિર્યંચ સાથે નવકોટિએ મૈથુન ન સેવે તે ૩૪ ૯ = ૨૭. પાંચમા મહાવતના ભાંગા પ૪: અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્કૂલ, સચેત, અચેત એ ૬ પરિગ્રહન કરે નવકોટિએ ૬ X ૯ = ૫૪. તે લ મળીને ૮૧ + ૩૮ + ૫૪ + ર૭ + ૪ = ૨પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org