________________
શ્રી પાંત્રીસ બોલ
८७
તેના ભાંગા ૯ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, વચને કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, કાયાએ કરી, ૪ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, પ કરૂં નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૬ કરૂં નહિ, અનુમોદું નહિ, કાયાએ ક૨ી, ૭ કરાવું નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, ૮ કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૯ કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી.
આંક એક બાવીસનો એટલે બે કરણ, ને બે યોગે કરી ચાર કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨×૨ = ૪)
તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ, ક૨ાવું નહિ, મને ક૨ી, વચને ક૨ી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, કાયાએ ક૨ી, ૩ કરૂં નહિ, કાવું નહિ, વચને ક૨ી, કાયાએ ક૨ી, ૪ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને ક૨ી, ૫ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, કાયાએ કરી, ૬ કરૂં નહિ, અનુમોદું નહિ, વચને ક૨ી, કાયાએ ક૨ી, ૭ કરાવું નહિ અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, ૮ ક૨ાવું નહિ અનુમોદું નહિ, મને ક૨ી, કાયાએ કરી, ૯ કરાવું નહિ અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એવં ૩૯ ભાંગા.
આંક એક ત્રેવીસનો એટલે બે ક૨ણ, ને ત્રણ યોગે કરી, છ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨૪૩
તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, વચને ક૨ી, કાયાએ કરી, ૨ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, કાયાએ ક૨ી, ૩ ક૨ાવું નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, કાયાએ કરી. એવં ૪૨ ભાંગા.
આંક એક એકત્રીસનો એટલે ત્રણ કરણ ને એક યોગે કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩×૧ = ૩)
-
૬)
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org