________________
શ્રી પાંત્રીસ બોલ
પચ્ચીસમે બોલે : ચારિત્ર પાંચ : ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, પ. યથાખ્યાત ચારિત્ર. (ઠાણાંગ સૂત્ર ૫)
છવ્વીસમે બોલે : સાત નય : ૧. નૈગમન, ૨. સંગ્રહનય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય, ૭. એવંભૂતનય.
(સમવાયાંગ સૂત્ર૭) સત્તાવીસમે બોલેઃ નિક્ષેપા ચાર : નામ નિપા, સ્થાપના નિક્ષેપા, દ્રવ્ય નિક્ષેપા અને ભાવ નિક્ષેપા. (અનુયોગદ્વાર સૂત્ર)
અઠ્ઠાવીસમે બોલે : સમકિત પાંચ : ૧. ઉપશમ સમકિત, ૨. ક્ષયોપશમ સમકિત, ૩. ક્ષાયિક સમકિત, ૪. સાસ્વાદન સમકિત, ૫. વેદક સમકિત. - - - - -
ઓગણત્રીસમે બોલે : ૨સ નવ: ૧. શૃંગારરસ, ૨. વીરરસ, ૩. કરૂણ રસ, ૪. હાસ્યરસ, પ. રૌદ્રરસ, દ. ભયાનક રસ, ૭. અદ્ભુતરસ, ૮. બિભત્સ રસ, ૯. શાંતરસ.
ત્રીસમે બોલે : ભાવના બાર : ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આશ્રવ ભાવના, ૮. સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના, ૧૦. લોકસ્વરૂપ ભાવના, ૧૧. બોધિ ભાવના, ૧૨. ધર્મ ભાવના.
એકત્રીશમે બોલે : અનુયોગ ચાર : ૧. દ્રવ્યાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણકરણાનુયોગ, ૪. ધર્મકથાનુયોગ.
બત્રીશમે બોલેઃ તત્ત્વ ૩: દેવ, ગુરુ અને ધર્મ.
તેત્રીશમે બોલ : સમવાય પાંચ : ૧. કાળ, ૨. સ્વભાવ, 3. નિયત, ૪. પૂર્વકૃત (કર્મ), ૫. પુરુષાકાર (ઉદ્યમ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org