________________
ભાજ અને ભીમના પ્રબંધા
૭૧
હૈ પૃથ્વી ! જે ખીજાની માગણીને નથી સંતાષતા તેવાને તું ધારણ કરીશ માં.
એટલે રાજાએ “તમે કાણુ છે” એમ પૂછ્યું અને તેણે'જવાબ આપ્યા કે ‘હું રાજશેખર છું, પણ તમારા શહેરના મુખીએને લીધે તમારા વિવિધ વિદ્વાનની ઘેરી હારમાં હું ખીજી રીતે પેસી ન શકયા એટલે સ્વામીના દર્શનની ઇચ્છાથી આવા પ્રપંચ કર્યાં. ” પછી તેને ચાગ્ય મહાદાનાથી રાજુએ ખુશી કર્યાં એટલે-~~
(૨૮) જે સરેાવરમાં (પાણી સુકાઈ જવાથી) મરેલાં જેવાં દેડકાંઓ ખાડાઓમાં ભરાને પડયાં હતાં, કાચબાએ જમીનમાં પેસી ગયા હતા, મેટાં માછલાં ગારામાં આળેટી આળેટીને મૂર્છા ખાઈને પડયાં હતાં. તે જ સરેાવરમાં, અકાલજલદે ( વખત વગર આવેલા વરસાદે ) ઉન્નત થને એવું કામ કર્યું કે હવે કુમ્ભસ્થળ સુધી દુખેલા જંગલી હાથીનાં ટાળાં પાણી પીએ છે
ઉપર પ્રમાણે અકાલજલદ ૧૩રાજશેખરની ઉક્તિ થઈ.
૧૧ એક વરસ વરસાદ ન થવાથી (ગુજરાતમાં) ખડ અને દાણા મળતાં નહાતાં અને ભીમના ૧૪સ્થાન પુરૂષોએ (ગુજરાત ઉપર) ભેાજ ચડી આવે છે એવા ખબર આપ્યા. એટલે રાજા ભીમ ચિંતામાં પડો ગયા અનેતેણે ૧પડામર નામના સાન્ધિવિગ્રહકને કહ્યું કે ગમે તે દંડ આપીને પણ આ વર્ષે
× અહીં અકાલ જલદના બે અર્થા છે. (૧) વખત વગર આવેલા વરસાદ અને બીજો અકાલજલદ રાજશેખર નામના કવિ: કહેવાની મતલખ એમ લાગે છે કે અકાળે આકાશમાં ચડી આવેલા વરસાદે જેમ પાણી વગરના સરવરને પાણીથી ભરી દીધું તેમ રાજશેખર કવિએ ભેજની કૃપાથી ઉન્નતિ મેળવીને પેાતાના કુટુંબને સુખી કરી દીધું,
૧૩ રાજશેખર નામના એક મહાકવિ સ ંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે; તેણે કપૂરમંજરી, ખાદ્ય રામાયણ, ખાલભારત વગેરે ગ્રંથ લખ્યા છે, આ ‘ અકાલ જયદ રાજશેખર ' થી એજ કવિ વિવક્ષિત હેાય તે એ કનેાજના રાજા મડ઼ેન્દ્રપાલ વિ. સ, ૯૫૯ થી ૯૬૯) અને મહીપાલ ( વિ. સં. ૯૬૯ થી આગળ ) ના સમકાલિન હતા, ( જીએ Duff's chronology of India p. 283 તથા નાગરી પ્રચા રિણી પત્રિકા ભા. ૬ અ. ૪ પૃ. ૩૭૦ ) એટલે એ કવિ ભેાજ રાન ( વિ. સ. ૧૦૬૦-૬૫ થી ૧૧૧૦ ) મ્હેલાં લગભગ સે। વર્ષ થઈ ગયા.
૧૪ સ્થાન પુરૂષ એટલે સરહદને અડીને આવેલા પરદેશેામાં મુકેલા જાસુસે, ૧૫ મેરૂત્તુંગને આ ડામર ઐતિહાસિક પુરૂષ લાગે છે, યાશ્રયમાં લીમના દૂત તરીકે જે દામેાદરનું નામ છે (જુઓ સ, ૯) તે આ ડામરજ હેાવા જોઇએ, દામેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org