________________
૧૭૮
પ્રમધ ચિંતામણી
at
કહ્યું કે “મને
લાકાતે પગે લાગતા
તે
વાહે, વાહ, ” એમ કહેતાં કહેતાં તેને ભેટીને પછી પુત્રરૂપે આપ્યા હાત તા મદારીના વાંદરા પેઠે બધા માત્ર અપમાન પામવાને યેાગ્ય થાત, ગુરૂને આપ્યા ગુરૂપદને પ્રાપ્ત કરીને બાલચન્દ્ર પેઠે આખા જગતે નમસ્કાર યેાગ્ય થશે. માટે જંગ યેાગ્ય લાગે તેમ વિચાર કરીને મેલે. ત્યારે તેણે કહ્યું કે “ તમારા વિચાર કક્યુલ છે. ' એટલે તેને ગુરૂ પાસે તેડી ગયા અને તેણે ગુરૂને પેાતાના દીકરા આપી દીધા. પછી પેાતાના પુત્રના ત્યાગને ચાચિગે ઉત્સવ કર્યો. પછી તે અપ્રતિમ પ્રતિભાવાળા હૈાવાથી સર્વ વિદ્યારૂપ સમુદ્રને અગસ્ત્ય પેઠે પી ગયા. સર્વ વિદ્યાએ ભણી લોધી, અને ગુરૂએ આપેલા હેમચન્દ્ર નામથી તે પ્રખ્યાત થયા. પછી સર્વ સિદ્ધાન્તાનું જ્ઞાન જેતી બુદ્ધિમાં ઉતરી ગયું છે અને જે સૂરિમાં હાવા જોઇતા ૩૬ ગુણાથી યુક્ત છે એવા તેને ગુરૂએ સૂરિપદ આપ્યું. આ પ્રમાણે ઉદયનમંત્રીએ કહેલી હુંમાચાર્યના જન્મની વાત સાંભળી રાજાને ખૂબ આનંદ થયેા.૨૦
""
""
૧૩ હવે શ્રીસામનાથ દેવનું મંદિર બંધાવવાના આરંભ થતાં પાયાના પથરાર૧ મુકાયાના પંચાલીએ મેકલેલા વધામણીનેા કાગળ આવતાં શ્રીહેમચંદ્રને એ પત્ર બતાવીને આ મંદિરના પ્રારંભ કેમ નિર્વિઘ્ને પૂરા થાય ?” એમ રાજાએ પૂછ્યું એટલે કાંઇક યોગ્ય વિચાર કરીને ગુરૂએ જવાળ આપ્યા કે આ ધર્મકાર્યમાં વચ્ચે આવતું વિઘ્ન ટાળવા માટે મંદિર ઉપર ધજા ચડે ત્યાં સુધી નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવાના અથવા મદ્ય અને માંસ તજી દેવાતા એમાંથી એક નિયમ લી. ” એમનું આ વચન સાંભળીને મદ્ય અને માંસને નિયમ લેવાની ઇચ્છા કરીને શ્રીનીલકંઠ ઉપર પાણી મુકીને તે નિયમ ગ્રહણ કર્યાં. એ વર્ષ પછી કળશ અને ધજા ચડાવવા જેટલું તે મંદિર તૈયાર થઇ જતાં, તે નિયમ છેડવાની ઇચ્છાથી ગુરૂની રજા માગતાં તેઓએ કહ્યું કે “ જો આ તમે કરાવેલા મંદિરમાં ભગવાનશંકરનાં દર્શન
૨૦ હેમચન્દ્રના વૃત્તાન્ત માટે સરખાવે કુ. પ્રતિòાધ, પ્ર. ચક્રમાં હુમચન્દ્ર સૂરિપ્રબંધ તથા જયસિંહ સૂરિ વગેરેના કુમારપાલ ચરિત્રના ગ્રન્થા,
૨૧ રહેલાં છપાયેલી પ્રતમાં શિક્ષરશિાનિવેશ શબ્દો છે અને રા. દિ. રાાસ્ત્રીએ ‘શિખરના આરભ થયા? એવા અં કર્યાં છે. પણ સંબધ જોતાં એ બરાબર નથી એટલે અમુક પ્રતા ઉપરથી ટેની પેઠે મે પણ લરશિપાઠ પસંદ કર્યો છે અને પાયાના પથરો અથ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org