________________
કુમારપાલ પ્રમધ
૧૭૭
મહામાત્ય થાય, અને જો ધર્મની દીક્ષા લીએ તે યુગ પ્રધાન પેઠે કળિયુગમાં પણ સત્ય યુગને ઉતારે એા આચાર્ય થાય. ” એ રીતે વિચાર કરીને તેને મેળવવાની ઇચ્છાથી તે નગરના વેપારીએ સાથે ચાચિગતે ધેર જઇને જોયું, તે ચાચિગને પરગામ ગયેલા જોયા. એ વખતે તેની વિવેક વાળી પત્નીએ આવકાર વગેરે વડે સંતુષ્ટ કરેલા શ્રી દેવચન્દ્રાચાર્યે અમે
39
એમ કહ્યું. ત્યારે પેાતાને
46
શ્રી
હર્ષનું
..
તારા દીકરાને માગવા અહીં આવ્યા છીએ રત્નને ધારણ કરનારી માનીને હર્ષનાં આંસુ વહેવરાવતાં તેણે કહ્યું કે સંધ તીર્થંકરાને પણ માનનીય છે; એ મારા દીકરાને માગે છે એ તે કારણ છે છતાં એમાં ખેદની વાત એટલાજ છે કે આના માપ અત્યંત મિથ્યા દૃષ્ટિ ( અજૈન ) છે. વળી એવા પણ તે હાલમાં ગામમાં નથી.” ત્યારે તે વેપારીઓએ તમે આપે! ” એમ કહેતાં પેાતાને માથેથી દોષ ઉતારવા માતાએ ડહાપણથી અસાધારણ ગુણેના પાત્રરૂપ પુત્ર તે ગુરૂને આપ્યા. તે પછી તેણે ગુરૂનું શ્રીદેવચન્દ્રસૂરિ નામ જાણ્યું. તે ગુરૂએ તે બાળક્રમે “ તું શિષ્ય થાઇશ ” એમ પૂછ્યું. એટલે તેણે હા પાડી અને તે છેાકરા પણ ધંધુકેથી પાછા કરેલા દેવચન્દ્રાચાર્ય સાથે કર્ણાવતી આવ્યા. ત્યાં ઉદયનમંત્રીના ઘરમાં તેના પુત્ર સાથે બાળકેાને સાચવનારાં માણસે પાસે એ રહેતા હતા ત્યાં મ્હાર ગામથી આવેલા ચાચિગે તે વૃત્તાન્ત જાણીને દીકરાનું માઠું જોયા પ્હેલાં ખીલકુલ ખારાક ન લેવાની પ્રતિજ્ઞા લીધી અને પેાતે ગુરૂનું નામ જાણી લઇ કર્ણાવતી ગયા અને તેના મકાનમાં આવી ક્રોધ માં હાવાથી જરાક નમીને પ્રણામ કર્યાં. ગુરૂએ દીકરાના મળતાપણા ઉપરથી આળખી કાઢી પાતે ચતુર હાવાથી જુદી જુદી રીતે સત્કાર કર્યાં. પછી ત્યાં ખેલાવાયેલા ઉદયનમંત્રીએ ધર્મબન્ધુની બુદ્ધિથી પોતાને ધેર તેડી જઇ પાતાના માટેાભાઇ હૈાય એવી ભક્તિથી તેને જમાડયા. પછી તેના પુત્ર ચાંમદેવને તેના ખેાળામાં એસારી પાંચે અંગેા માટે ભેટ, ત્રણ વસ્ત્ર, અને ત્રણ લાખ રાકડા તેની આગળ મુકી તેને સત્કાર કર્યાં. ત્યારે તેને ચાચિગે કહ્યું. “ક્ષત્રિયની કિંમત ૧૦૮૦, ધાડાની કિંમત ૧૭૫૦, અને કાંઇ ન કરે એવા પણ વાણીઆની કિંમત નવાણુ હાથીએ એટલે કે ૯૯ લાખ; તમે તા ત્રણ લાખ આપવાના કરીને ઉદારતાને મ્હાને લાભીપણું દેખાડા છે. મારા પુત્ર તેા અમૂલ્ય છે, અને તમારી ભક્તિ અતિ અમૂલ્ય છે માટે એની કિંમત તરીકે એ ભક્તિજ ભલે રહી. આ દ્રવ્યને ઢગલા તા મારે શિવનિર્માલ્ય પેઠે અસ્પૃશ્ય છે. આ રીતે ચાચિગે પુત્રના સ્વરૂપનું વર્ણન કર્યું એટલે આનંદથી જેનું મન ભરાઇ ગયું છે એવા ઉદ્દયનમંત્રીએ અતિશય ઉલ્લાસથી
૨૩
Jain Education International
t
For Private & Personal Use Only
www.jainelibrary.org