________________
કુમારપાલ પ્રમધ
(૮) પ્રકાશનું ધામ એવા સૂર્યને અમે જ હ્રદયમાં કારણ કે તે અસ્ત થવાનું કષ્ટ જાણવામાં આવતાં અમે કરીએ છીએ.
આ પ્રમાણના બળથી અમેજ સૂર્યના ભકતા છીએ અને તે નથી એ રીતે તેઓનું માઢું બંધ થયું. એક વખત દેવપૂજા વખતે મેહ રૂપી અધકારને દૂર કરવામાં ચન્દ્ર જેવા શ્રી હેમચંદ્ર મહેલમાં આવ્યા ત્યારે શ્રી યશશ્ચન્દ્ર ગણિએ રો હરણથી આસનને વાળીને ત્યાં કામળી પાયરી ત્યારે એનું રહસ્ય ન સમજીને રાજાએ “ આ શા માટે !” એમ પૂછ્યું. ત્યારે જવાબમાં કહેવામાં આવ્યું કે “ અહીં કદાચ કાઈ જતુ હાય તા
૧૭૫
રાખીએ છીએ, ભેજનને ત્યાગ
""
""
""
તેને કષ્ટ ન થાય એ માટે આ પ્રયત્ન છે. જન્તુ દેખાય ત્યારે જ આમ કરવું યાગ્ય છે, લેવાની જરૂર નથી આવું યુકિત વાળુ` રાજાનું વચન સાંભળીને તે સૂરિએ જવાબ આપ્યા કે “ રાજ્યમાં હાથી ઘેાડા વગેરેનું લશ્કર કાઇ પણું શત્રુ રાજા ચડી આવે ત્યારેજ તૈયાર કરવામાં આવે છે કે વ્હેલેથી તૈયાર રાખવામાં આવે છે ? જેવા રાજવ્યવહાર છે તેવા એ અમારો ધર્મવ્યવહાર પણ છે. ” પછી શ્રી હેમાચાર્યના ગુણથી હૃદયમાં ખુશી થયેલા રાજાએ વ્હેલાં કમુલ કરેલું રાજ્ય આપવા માંડયું. ત્યારે બધાં શાસ્ત્રઓ વિરૂદ્ધ હાવાથી (સૂરિએ ના પાડી ). તેઓએ કહ્યું કે:~
""
‘જ્યારે પ્રત્યક્ષ રીતે ક્રાઇ તે શિવાય નકામા શ્રમ
(૯) હે યુધિષ્ઠિર ! રાજાએ પાસેથી દાન લઈ ને બળી ગયેલા બ્રાહ્મણાતા બળેલાં બીજમાંથી અંકુર ન પુરે તેમ પુનર્જન્મ નથી થતો. ૧૯ આ પુરાણનું વચન; અને જૈનશાસ્ત્ર નીચે પ્રમાણે છેઃ—— ગૃહસ્થ પાસેથી મળે ત્યાં સુધી રાજાનું અન્ન શા માટે લેવું?
આ પ્રકારના તેમના ઉપદેશથી મનમાં ચકિત થયેક્ષે રાજા શ્રી પાટણ પાચ્યા.
Jain Education International
એમ વર્ણન છે. ઉપરના ૬, ૭ એય ક્ષેાકેા પ્ર. ચ. માં મળે છે ( હું. સૂ. પ્ર. àા, ૧૦૬, ૧૭૯ ) સિદ્ધરાજના પુરાહિત કુમાર નામનેા સામેશ્વરના પૂર્વજ હતા એમ સેામેશ્વરે કહ્યું છે ( સુરથેાસવ સ. ૧૫ શ્લા, ૨૨ ). મુદ્રિત કુમુદ ચદ્રપ્રકરણમાં ગાંગિલને રાજગુરૂ કહ્યો છે. એને જ સચિવ પણ કહ્યો છે, મુ. કુ. પ્ર.માં ગાંગિલ જૈન સાધુઓની નિન્દા કરે છે અને દેવસૂરિ તેના જવાબ આપે છે એવું વન છે. ૧૯ પુન ન્મ નથી થતો એટલે ફરી બ્રાહ્મણ જન્મ નથી મળતા એમ અ હોવા જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org