________________
૧૩૪
પ્રબંધ ચિંતામણી ૩૪ એક વખત
(૨૧) (જે) આથી યુક્ત પ્રાણપોષે છે, વિથી યુક્ત મુનિઓને પ્રિય છે, સંથી યુક્ત સંપૂર્ણ રીતે અનિષ્ટ છે, અને એકલો હોય ત્યારે સ્ત્રીઓને પ્રિય લાગે છે. (એ ક્યો શબ્દ ?)
આ પ્રમાણે ડાહલ દેશના રાજાના યમલ (મૈત્રી સંબધ દર્શાવનારા) પત્રને છેડે એક લેખ લખવામાં આવ્યું હતું. આ લેકના અર્થને વિચાર ચાલતાં બીજા પંડિતોએ મૌન રાખ્યું, ત્યારે રાજાના પૂછવાથી શ્રી હેમચન્દ્રાચાર્ય હાર શબ્દ આ વગેરે સાથે જોડી લેકની મતલબ સ્પષ્ટ કરી આપી. ((૧) આહાર, (૨) વિહાર (૩) સંહાર (૪) હાર)
એક વખત સપાદલક્ષના રાજાએ નીચેનો સમસ્યાનો ડે લખી મેકલેલો:--
(૨૨) પડવાના ( ખરી રીતે બીજના ) ચન્દ્રની શોભા ગૌરી (સ્ત્રી) ના મુખ કમળની શોભાને અનુસરતી નથી,
આ સમસ્યા જ્યારે તે સિદ્ધરાજની સભાના ) કવિઓ ન પૂરી કરી શકયા ત્યારે હેમચન્દ્રાચાર્યે નીચે પ્રમાણે પૂરી કરી:--
(કારણ કે) ચન્દ્રની ન દેખાતી બાકીની કલાનું કેમ અનુમાન થઈ શકે?
(૩૫) એક વખત શ્રી સિદ્ધરાજે આભીરના રાણા નવઘણને તાબે કરવાની તૈયારી કરી, પણ પહેલાં અગીઆર વખત, પિતાનું સૈન્ય તેનાથી હારેલું હોવાથી, ૮ શ્રી વઢવાણુ વગેરે શહેરોમાં કિલ્લાઓ બંધાવી, જાતે જ પ્રયાણ કર્યું. તેના ( નવઘણના ) ભાણેજે સંકેત આપતી વખતે (ગઢને તેડવાને રસ્તો બતાવતી વખતે ) કરાર કરેલે કે ગઢ હાથમાં આવે ત્યારે નવઘણને અસ્ત્રો વગેરેથી નહિ પણ દ્રવ્યથી મારો, આ કરાર રાણીઓએ વચ્ચે પડીને કરાવેલો હોવા છતાં નવઘણને (તેના ) વિશાળ રામચંદ્રની આંખ કુટટ્યાની વાત પ્રભાવક ચરિતમાં પણ મળે છે –“અતિશય પીડા થઈને જમણું આંખ કુટી, ૫ણ રામચન્દ્ર કર્મનું કારણ માની શાન્ત રહી ચાર મહિના તપમાં બેઠા રહ્યા ” (હે. સૂરિ પ્રબંધ લો. ૧૩૯)
૫૮ આ ૩૬ માં પ્રબંધની વાકયના અસ્પષ્ટ અને અર્થની ગડબડ કરે એવાં પાઠાંતરવાળી છે. પહેલાં છપાયેલ પુસ્તકમાં જિનચૈઃ એ રીતે પાઠ હતું, જેનો અર્થ સિદ્ધરાજના સૈન્યથી અગીઆરવાર નવઘણ હાર્યો હતે એ થાય પણ
એ અર્થ આગળ પાછળના સંદર્ભ જોડે બેસતું નથી. અને વધારે હસ્તપ્રતમાં નિજો વાળા પાઠ મળે છે. વળી એ પાઠને પ્રભાવક ચરિત (મહેન્દ્ર સૂરિ પ્રબંધ
ક ૪૩૦) નો ટેકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org