________________
૧૦૯
ભાજ અને ભીમના પ્રમા
પરમારામાં સૌથી પ્રતાપી હતા. એણે ચાળીશથી વધારે વર્ષે રાજ્ય કર્યું એજ વંશની ઉદ્દયપુર (ગ્વાલીઅર) પ્રશસ્તિ પ્રમાણે તે ભેજે કર્ણાટ, લાટ અને ગુજરાતના રાજાગ્માને તથા તુષ્કાને જીત્યા હતા. (ગુજરાતને જીત્યાનું મેરૂત્તુંગ સ્વીકારે છે) પણ છેવટમાં ભાજ વૃદ્ધ થયા અને કદાચ ઉદારતાને પરિણામે ખજાને ખાલી થઈ ગયા ત્યારે ચેદીશ્વર કર્યું અને ભીમે મળી ધારાને ઘેરો ઘાલ્યા અને ભેાજના મરણુ ખાદ ધારા શહેરને કદાચ લુંટયું હશે. વડનગર પ્રાકાર પ્રશસ્તિ ( èા. ૯) માં, સુકૃત સંકીર્તન ( અ. ૨ શ્લો. ૮ )માં, કીર્તિ કૌમુદી ( સ-૨ ૠા. ૧૭ )માં, વસન્તવિલાસ ( અ. ૩ શ્લો. ૧૫ )માં, વં-તે. પ્રશસ્તિ ( શ્લો. ૧૩ )માં, ભીમની ધારા ઉપરની ચડાઈનું કાઇક પ્રકારનું વર્ણન મળે છે. જો કુ ાશ્રયમાં કાંઈ નથી. છતાં માળવાની સ્વર્ણ મંડપિકા કર્ણ પાસેથી ભીમને મળ્યાનું હેમચંદ્રે પણ લખ્યું છે ( જીએ-સન્ટ શ્લા ૫૫, ૫૭) માળવા જીતીને તેની નીલકંઠની મૂર્તિ ભીમે ગુજરાતમાં આણી હતી એમ સુ–સં. ( સ-૨ àા–૨૩) માં પણ કહ્યું છે. પરમાર રાજા લક્ષ્મદેવના નાગપુરમાંથી મળેલા એક લેખમાંથી પણ ભેાજના મરણુ પછી એના રાજ્ય ઉપર વિપત્તિ ફરી વળ્યાનું કથન છે. ઉદયપુર (ગ્વાલીઅર) પ્રશસ્તિમાં પણ એ હકીકતનું સૂચન છે.
ડાહલ કે જેજાક ભુક્તિ ( એટલે યુદેલખંડ )ને! હૈહય રાજા કર્ણદેવ ગાંગેયદેવના પુત્ર થાય એ ભીમ તથા ભેાજના સમકાલિન હતા અને તેણે લાંબા વખત સુધી રાજ્ય કર્યું હતું. ભાજ ઉપરની ચડાઈમાં વધારે લાભ કર્ણને જ મળ્યા એમ મેરૂત્તુંગના વર્ણનથીજ દેખાય છે. કદાચ પરાક્રમ પણુ વધારે તેણેજ કર્યું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org