________________
પ્રકાશ ત્રીજો. સિદ્ધરાજ પ્રબંધ,
.
૧ એક વખત ગૂર્જર દેશમાં વરસાદની તાણ પડવાથી દેશના લેાકેા (ખેડુઆ) રાજાને આપવાના ભાગ આપી શકયા નહિ. એટલે રાજાને ભાગ ઉધરાવવા માટે રાજ્ય તરફથી રાકાયેલાં માણસોએ તે લે! ( રાજાને ભાગ આપવા અશકત ખેડુઓ ) ને શ્રી પાટણુમાં લઇ આવીને ભીમ રાજા પાસે રજી કર્યાં. ૨ પછી એક દિવસ સવારમાં જે સ્થળે જમીનની પેદાશ ના કર માટે બધા ખેડુઓને કનેડવામાં આવતા હતા ત્યાં (ભીમ રાજા) કુંવર મૂળરાજ કરતા ફરતા જઇ ચડયા અને ખેડુની એ સ્થિતિ જોઇને પેાતાના પાસવાને પાસેથી તેણે આખી વાત જાણી લીધી અને લેાક ઉપર દયા આવવાથી જેની આંખમાં આંસુ આવી ગયાં છે એવા તેણે ઘેાડે ફેરવવાની કળામાં અસાધારણ કુશળતા દેખાડીને રાજાને ખુશી કર્યાં; ત્યારે રાજાએ ‘વરદાન માગી લીએ ' એમ કહ્યું, પણ કુંવર “ ભડારમાં જ આ વરદાન રાખી મૂકે એવી વિનંતિ કરી. રાજાએ “ ક્રમ માગી નથી લેતા ? ” એમ પૂછ્યું, ત્યારે તેણે મળવાની આશા ન હેાવાથી એમ કહેતાં, રાજાએ ખૂબ આગ્રહ કર્યા એટલે કુવરે તે કણબીઓ પાસેથી રાજ ભાગ છેાડી દેવાનું માગ્યું. આ સાંભળી જેને હર્ષાશ્રુ આવી ગયાં છે એવા રાજાએ એ માગણી કબુલ રાખી બીજું વરદાન માગવા કહ્યું. પણઃ—~~ ૧ મૂળમાં રાનવેવિમાન એમ શબ્દો છે. એટલે રાનને કર નાણામાં નહિ પણ માલમાં આપવાને અર્થાત્ ભાગ ખટાઇના રિવાજ હશે એમ જણાય છે. મનુના વખતથી એજ રવાજ ચાઢ્યા આવતા હતા અને એ પેઢી પહેલાં સુધી ધણાં દેશી રાજ્યામાં એ રવાજ ચાલતેા શા માટે ? રાજભાગ ખાધે! હશે ?
..
હતેા પણ ભાગ મટાઈમાં આ કનડગત
૨ ખેડુઓનાં હારાનાં ટાળાંને પાટણ લઈ આવ્યા હશે ? કદાચ રાજાની ખાલસા જમીનના ખેડુતેનેજ આ રીતે પાટણમાં રાન્ન પાસે ઉભા રાખ્યા હાય તા એ સંભવે.
૩ મૂળમાં દુષિ” શબ્દ છે તે ગુજરાતી કણબી-કુણબીનું સંસ્કૃત રૂપ લાગે છે.
૪ મૂળમાં જ્ઞાની શબ્દ છે. ઉપર તથા અન્યત્ર પણ આ શબ્દ રાજભાગ અથવા કરના અર્થમાં વપરાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org