________________
ભાગ ત્રીજો
પ ઉત્તર : “પારિઠાવણિયા” આગારવાળા એમ તે સાધારણ રીતે સૌનું ભેજને થઈ રહ્યા પછી કયારેક કયારેક કોઈને પણ કઈ વસ્તુ ખપતી ન હોય ત્યારે જ તેને વાપરી શકે. આમાં કેટલો સમય અથવા કેટલીવારને પ્રશ્ન કેટલાક કારણેથી એકાંત લાગુ પડતું નથી. જેમકે પહેલા પહોરની કઈ વસ્તુ હોય તે ત્રણ પહોર સુધી કેઈએ ન વાપરી હોય તે તેને ત્રીજા પહોર સુધીમાં વાપરી લેવી પડે. બીજા પહોરની વસ્તુ ચોથા પહેાર સુધી ન વાપરી હોય, અથવા તાવ વગેરે કારણે ન વપરાણું હોય તે બીજીવાર પણ વાપરવી પડે છે. એ જ રીતે બે ગાઉ સુધી કઈ વસ્તુ કામમાં ન આવી હોય તે તે વાપર્યા પછી આગળના ગામમાં ફરીથી કઈ વસ્તુ વધી હેય તે બીર્જીવાર પણ વાપરવી પડે છે. કેઈ વસ્તુ સવારની વધી હોય તથા સાંજે ખપી શકે તેમ હોય તથા તેને રાખવામાં જે ખરાબ થવાનો સંભવ હોય તે તેને પહેલી જ વાપરવી પડે છે ત્યાર બાદ જરૂર જણાતા ફરી વાપરવી પડે છે.
પ્રશ્ન-૧દરર : સાધુ સાધ્વીએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કોની પાસે લેવી જોઈએ?
ઉત્તર : મેટા સાધુ-સાધ્વી, શાસનપતિ તથા પાસેના સાધુ, સાધ્વીઓએ પિતાની પાસેના મોટા સાધુસાદેવીની આજ્ઞા લેવી જોઈએ. જે કઈ સીમંધર સ્વામીની આજ્ઞા લે તે પણ કાંઈ હરકત નથી, કેમકે તીર્થકરમાં કઈ મતભેદ નથી.
પ્રશ્ન-૧ર૩ સુખવિપાક, છજિજવણીયા, બૃહકલ્પસૂત્રની જુદી જુદી કેટલી ગાથાઓ છે?
ઉત્તર : સુખવિપાકની ૧૫૦ ઝાઝેરી, છજજીવણીયાની લગભગ ૧૭૫, અને બ્રહક૯૫ની લગભગ ૪૭૩ ગાથા ગણવામાં આવે છે.
પ્રશ્ન-૧૬ર૪ઃ જન્મ તથા મરણના દુખ ભગવાને મેટા બતાવ્યા છે, મૃત્યુનું દુ:ખ સામાન્ય રીતે દેખી શકાય છે, પરંતુ ગર્ભમાં જન્મનું ખ
સ્પષ્ટ રીતે દેખી શકાતું નથી, કારણ કે ગર્ભસ્થ જીવની કાયા સુખમાં રહે છે તથા વૃદ્ધિ પણ થાય છે. જો ગર્ભમાં દુ:ખ હેય તે કયા દુઃખથી પીડિત થઈ વૃદ્ધિ પામી ન શકે. આ રીતે ગર્ભમાં તથા જન્મમાં સુખભાસ થાય તે દુ:ખ કેને માનીએ?
ઉત્તરઃ વિશેષ પુજ્યશાળી જીવને ગર્ભ તથા જન્મમાં વિશેષ પીડા નથી થતી. પરંતુ તે તે પ્રસંગે પર અન્યજીવોને તે અનેક પ્રકારની પીડા થાય છે જ. જેમકે કઈ જીવ ગર્ભમાં જ ગળીને નષ્ટ થઈ જાય છે. કેઈ ગર્ભસ્થ જીવ માતાના પ્રતિકુળ ખાનપાન, આચ્છાદન, ગંધમાલા વગેરેથી તથા બે ટાઈમ ખાનપાન, પ્રતિકુળ શયન, આસન સંક્રમણ, રોગ, શોક, ભય, મોહ, પરિશ્રમ વગેરે અનેક કારણથી તીવ્ર દુઃખને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org