________________
પ૦
સમર્થ-સમાધાન મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સરાએ ચાર સંજ્ઞાઓ સાથે ગુણાકાર કરવાથી બે હજાર ગાથાઓ બની જશે. આ બધી ગાથાઓની સાથે “મણસા” શબ્દ લાગેલો છે. મણસા, વયસા, કાયસા એ ત્રણની અપેક્ષાએ ૬૦૦૦ ગાથાઓ બને છે. આ બધાની સાથે “નકમિ શબ્દ લાગે છે. આ રીતે ન “કરેમિ ની જગ્યાએ ન કામિ અને ન આણુજાણુમિ આ ત્રણ પદથી ગુણવાથી ૧૮,૦૦૦ ગાથાઓ બની જાય છે.
પ્રશ્ન ૧૬૧૮:- ચરમ કેને કહે છે ?
ઉત્તર :- ભવ્યજીવોને “ચરમ” કહે છે! તેઓ અનાદિથી ભવ્ય જ હોય છે. જ્યારે તેઓ મેક્ષમાં જશે ત્યારે ભવ્યપણાને ત્યાગ કરીને ને ભવ્ય–ને અભવ્ય (સિદ્ધ) બની જશે.
પ્રશ્ન ૧૬૧૯: રોમવાળું ચામડુ સાધ્વીને કાતું નથી તેનું શું કારણ? તથા સાધુને એક રાત્રિ માટે કહ૫નીય છે. તો તે ભગવેલું કે નિહિ જોગવેલું ?
ઉત્તર :- રોમવાળું ચામડું સાવીને કપે નહિ. કારણકે કંથવા તથા લીલકુલ વરસાદથી ઉત્પન્ન થાય છે. તેથી તેના ઉપર બેસવાથી જીવની વિરાધના થાય છે. તેનું પડિલેહણ પણ બરાબર થતું નથી. તેમાં ભાર પણ વધારે હોય છે. તથા ચાર વગેરેને ભય પણ રહે છે. ચર્મ સ્પર્શથી વિકાર ઉત્પત્તિની સંભાવના તથા સ્મૃતિ રહે છે. ઈત્યાદિ પુરણથી સાવીને માટે ચર્મ વાપરવાની મનાઈ કરી છે તથા સાધુઓને માટે પણ નિષેધની આજ્ઞા છે. પરંતુ કુંભાર, લુહાર વગેરે દ્વારા ગવાયેલું ચર્મ કઈ ખાસ કારણુથી સાધુ એક રાત્રિને માટે પ્રગમાં લઈ શકે છે, તે લુહાર વગેરેએ વાપરેલું હોવાથી તેમાં જે હેતા નથી.
પ્રશ્ન ૧૬ર૦ - સાધુ સાધ્વીને કાપેલું કાચું ફળ ખાવું કપે છે?
ઉત્તર – માત્ર કાપેલાં ફળને ગ્રહણ કરવાને પ્રશ્ન નથી. મૂળમાં તે ફળપર્યત વૃક્ષ, લતાદિના દસેય પ્રકારના અંગ છે. તેથી મૂળથી લઈને ફળ સુધી દસેય પ્રકારની કાચી વનસ્પતિ સારી રીતે કાપેલી (પ્રાસુક બનેલી) લેવી કપે છે. જેમકે ધાણા, મરચાં, ટેપરું, તલ, મગફળી તથા અનેક પ્રકારની વનસ્પતિની ચટણી વિ. થાય છે. અર્થાત્ કઈ વનસ્પતિના મૂળની, કંદની યાવતું કોઈ વૃક્ષના ફળની ચટણી, ચાટણ, વઘાર અથવા મીઠું વગેરેથી બનેલ અચિત બીજા પદાર્થો નિર્જીવ તથા નિઃશંક હોય તે સાધુ-સાધ્વીને લેવા કપે છે. અન્યૂથ નહિ. .
પ્રશ્ન ૧૬ર૧:- સાધુના ઉપવાસ આદિ પચ્ચખાણમાં જે “પરિઠાવણિયા” આગાર છે, તે તે ક્યા સમયે અથવા કેટલીવાર રાખવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org