________________
સમ-સમાધાન
૪૮
સમયે સ્થાવર નાડીમાં (ઉંચા લેાકની) ઉત્પત્તિ ક્ષેત્રમાં જઈને ઉત્પન્ન થાય છે. આ રીતે ચાર સમય લાગે છે, એજ પ્રમાણે ઉંચા લેાકની સ્થાવર નાડીના જીવ નીચા લાકની સ્થાવર નાડીમાં પણ ઉત્પન્ન થાય છે. આ વાત ભગવતી શ. ૩૪ થી સિદ્ધ છે. સૂત્રના મૂળ પાઠથી તેા ચાર સમયથી વધારે સમય કાઇ પણ જીવને લાગતા નથી.
પ્રશ્ન ૧૬૧૨:– કાઈ ભાઈ એ લીલેાતરીને ત્યાગ કર્યા, તા તેને ભવિષ્યમાં જે વ્રતની ક્રિયા લાગતી હતી તથા તેને લીલેાતરી સ’બધી જે કર્માંબધ તેા હતેા તેના ભવિષ્યકાળના ક રોકાયા કે પૂર્વ કર્મની પણ નિર્જરા થઈ ? આ જ પ્રશ્ન સામાયિક, પાષધ, કુશીલત્યાગ વિ.ના વિષયમાં સમજવા કે તેનાથી પૃ કર્મોની નિર્જરા પણ થાય છે કે નહિ? તથા નવાં કર્મના મધ પણ શુ રેકાઈ જાય છે ?
ઉત્તર ઃ- લીલેાતરી, કુશીલ, રાત્રિભાજન વિ.નો ત્યાગ કરવામાં તથા સામાયિક, પૌષધ વગેરેથી નવા કર્મી આવતાં રાકાઈ જાય છે. તથા પહેલાના કર્મોની નિર્જરા પણ થાય છે.
પ્રશ્ન ૧૬૧૩ - જો કોઇ પણ ત્યાગ કરવાથી પહેલાનાં કર્મોની નિરા થાય છે તો ત્યાગ કરતી વખતે જ નિરા થાય છે કે જેટા સમય સુધી ને ત્યાગ પાળે ત્યાં સુધી દરેક સમયે નિજ રા થતી રહે છે?
ઉત્તર ઃ- ત્યાગના સમયથી લઈને તેના વિચાર (ભાવ) ત્યાગમાં કાયમ રહે ત્યાં સુધી તેને નિર્જરા થતી રહે છે.
પ્રશ્ન ૧૬૧૪ઃ- અઢાર પાપેમાં જે પરિગ્રહ તથા રાગને અલગ ગણ્યા છે તે તે બન્નેમાં ખાસ અતર શુ છે? ઉપરની વ્યાખ્યા. તે બન્ને એક સરખી જ દેખાય છે?
ઉત્તર ઃ- મૂર્છા પૂર્વક વસ્તુને ગ્રહણ કરવી તેને પરિગ્રહ કહે છે. વસ્તુ મળે કે ન મળે, ગ્રહણ કરવામાં આવે કે ન આવે, તથાપિ તે વસ્તુ ઉપર અનુરાગ થાય તેને રાગ કહે છે. સ્થૂળ દષ્ટએ બન્ને એકજ લાગતા હોવાં છતાં તેમાં સૂક્ષ્મભેદ ઉપર પ્રમાણે સમજવા.
પ્રશ્ન ૧૬૧૫:- એક વ્યક્તિએ વીસ વર્ષની ઉંમરમાં શીલવત (બ્રહ્મચત્રિત) અ‘ગીકાર કર્યું., તથા બીજાએ ૬૦ વર્ષની ઉમરમાં બ્રહ્મચર્ય સ્વીકાયું, તે બન્નેના ત્યાગનું ફળ એક સરખું કે આછુ વધારે હશે ?
ઉત્તર ઃ- વ્યવહાર પ્રુથી તે વીસ વર્ષની ઉંમરમાં (ભરચુવાની) ત્યાગ કરનારે વિકારો પર જોરદાર અધિકાર જમાવ્યા એમ માલુમ પડે છે, તેથી ઘણાં વધારે વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org