________________
સમર્થ સમાધાન
ઉત્તર : પુનવણા પ૪ ૨૩ માં ખતાવ્યુ` છે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દનાવરણીયના ઉદય તથા દર્શનાવરણીયના ઉદયથી દર્શન માહનીયના ઉદય તથા દર્શનમેહનીયથી મિથ્યાત્વના ઉદય તથા મિથ્યાત્વના ઉદયથી આઠ કર્મની પ્રકૃત્તિ અંધે છે. જીવાના બંધ પ્રાયઃ આ પ્રકારે થાય છે.
પ્રશ્ન-૧૬૦૫ : કામણુ શરીર તથા કામણુકાયયેાગ આ બેમાં અંતર શુ છે ?
ઉત્તર ; કર્મોના વિકાર-કાણુ, આઠ પ્રકારના વિચિત્ર કર્માથી બનેલ તથા બધા શરીરાના કારણમૂત શરીરને કાર્માણુ શરીર કહે છે. આ કાણુ શરીર બધા સ'સારી જીવાની સાથે રહે છે. તથા કાણુ ચાગ અનાહારક અવસ્થામાં જ વાટે વહેતા જીવામાં તથા કેવળી સમુઘાતના ત્રીજા, ચાથા તથા પાંચમા સમયમાં હાય છે. ખીજે નહિ, આ જ બન્નેમાં અંતર છે.
ફર્
પ્રશ્ન-૧૯૦૬ : જીવ જ્યારે પહેલીવાર સમકિત ફરસે છે ત્યારે પહેલા જ્ઞાન ફરસે છે કે દર્શન ફરસે છે ?
ઉત્તર : જીવને જ્યારે સમકિત આવે છે ત્યારે દર્શન અને જ્ઞાન સાથે જ હાય છે, તથાપિ દ્વીપક તથા પ્રકાશની જેમ દેન પહેલું અને જ્ઞાન પછી ગણવામાં આવે છે. પ્રશ્ન-૧૬૦૭ : શું મિથ્યાદષ્ટિની આગતિમાં પાંચ અનુત્તર વિમાન પણ ગણ્યા છે ? જો હા, તો કયા કારણથી ?
ઉત્તર : અનુત્તર વિમાનથી આવેલ જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તે સમ્યગ્દૃષ્ટિ જ હેાય છે. પરંતુ ત્યારબાદ કોઈ જીવ થેાડીવારને માટે વચમાં મિથ્યાષ્ટિ થઈ ને ફ્રી સભ્યશ્રૃષ્ટિ થઈ જાય છે. આ વાત શ્રી પ્રજ્ઞાપનાના પંદરમા પદથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન-૧૬૦૮ : અમારી સામે બે વિકલ્પ છે. ૧. ગૃહસ્થ વિવેકપૂર્વક આહાર બનાવે, તે આહાર કરવા તે આછા પાપનુ કારણ છે કે હલવાઈ ને ત્યાંથી સીધું જ વેચાતું લાવી ખાવામાં એછુ પાપ છે?
ઉત્તર : ના આહાર બનાવવા તથા ખીજા પાસે બનાવડાવવા તેની અપેક્ષાએ ઘેરથી તથા કોઈને ત્યાંથી પહેલાને બનાવેલા આહાર સાંધા મળી જાય તેા એછા પાપનું કારણ છે. કારણ કે સીધા આહાર લાવવામાં તે ખાસ “ અનુમેાદના ” લાગે છે. તથા નવીન આહાર બનાવવાના તથા અનાવડાવવામાં આરંભ પણ તેણે કરવા-કરાવવા પડે છે. ભાવની સમાનતામાં કરવું તથા કરાવવુ. એનાથી અનુમેદનાનું પાપ આછું લાગે છે. આ વાત ઉત્ત. અ. ૮ ગા, ૮ તથા સ્થાનાંગની નવ કેાટી પચ્ચખાણની ટીકાથી સ્પષ્ટ છે. મકાન વગેરેના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. જેમ કે મકાનની જરૂરત પડતા બનાવવું તથા બીજા પાસે અનાવરાવવુ તેની અપેક્ષાએ સીધું મકાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org