________________
ભાગ ત્રીજો
ઉત્તર : સામાન્યરૂપે બધી કાયાના શરીરમાં પાંચેય રંગ હોય છે. પરંતુ મુખ્યરૂપે પૃથ્વી વગેરેના રંગ જુદા જુદા બતાવ્યા છે. તે અલગ અલગ રંગોને રીતે ધ્યાનમાં લેવામાં આવે છે.
(૧) ફુટી નીકળતાં અંકુર પીળાં હેવાથી પૃથ્વીનો રંગ પીળે ગણવામાં આવે છે.
(૨) વસ્ત્ર ઘણાં દિવસે સુધી પાણીમાં રાખવાથી લાલ થઈ જાય છે. તેથી અપકાયને રંગ લાલ ગણવામાં આવે છે.
(૩) રાખને રંગ ત થઈ જાય છે, તેથી તેજસ્કાયને રંગ વેત રંગ કહ્યો છે.
(૪) પૃથ્વીમાંથી નીકળેલા પીળાં અંકુરોને હવા લાગવાથી લીલા થઈ જાય છે. તેથી હવાને વર્ણ લીલે કહ્યો છે.
(૫) વનસ્પતિના કારણે દૂરથી પહાડે કાળા નજરે પડે છે, તેથી વનસ્પતિને વર્ણ શ્યામ કહ્યું છે.
(૬) ત્રસકાયના વર્ણ તે ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન-૧૬૦૧ : આત્મરક્ષક દેવ ઈન્દ્રોને જ હોય છે કે અન્ય દેવોને પણ હોય છે? શું દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે ?
ઉત્તર ઈન્દ્ર ઉપરાંત સામાનિક, રાયવિંશક, લોકપાલ, વિમાનના સ્વામી દેવ, દિશાકુમારિકાઓ વગેરે મેટા મેટા દેવ દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે.
પ્રશ્ન-૧૪૦૨ વનિતાનગરી બાર એજનની લાંબી તથા નવજનની પહોળી બતાવી છે, તે જન શાશ્વત સમજવા કે અશાશ્વત ?
ઉત્તર : શ્રી જબુદ્વીપ પન્નતિમાં વનિતા નગરીની લંબાઈ પહોળાઈ શાશ્વત જનની બતાવી છે.
પ્રશ્ન-૧૬૦૩: પન્નવણામાં શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુની તથા શ્રી ઉત્તરાધ્યયનમાં અંત મુહુતની બતાવી છે, તો આ અંતર કેવી રીતે સમજવું ?
ઉત્તર : જ્યાં અંતમુહુર્ત (બે સમય) બતાવવું હોય ત્યાં ઈર્યાપથિક (કષાય રહિત જના) બંધની અપેક્ષાએ સમજવી તથા જ્યાં બારમુહુર્તાની બતાવી છે ત્યાં સાંપરાયિક શતાવેઢનીયની અપેક્ષાએ છે.
પ્રશ્ન-૧૬૦૪ : કેઈ વિદ્વાન એમ કહે છે કે દશનાવરણીયથી આત્માને દશન મેહનીય કમનો બંધ થાય છે, તો શું એ બરાબર છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org