________________
૪૨
સમર્થ–સમાધાન તેમના અવધિજ્ઞાનની મર્યાદા જ એવી હોય છે કે પિતાના દેવળેકની સીમા સુધી જ જોઈ શકે છે.
પ્રશ્ન-૧૫૯૦ : “તેજસે સમુદ્રઘાત? કેને કહે છે તથા તે સમુદઘાત નરક અથવા દેવલોકમાં કેમ નથી ?
ઉત્તર :- અતિ અધિક રોષ તથા તિજસ નામકર્મની ઉદીરણા કરીને આંખ વગેરે દ્વારા અત્યંત ઉષ્ણુપુદગલ કેઈના ઉપર ફેંકવા તેને તૈજસ સમુદઘાત કહે છે. આ સમુઘાત નરક સિવાય બાકીની ત્રણેય ગતિમાં હોય છે.
પ્રશ્ન-૧૫૯૧ : જે કઈ સાધુ કેઈ શ્રાવક શ્રાવિકાને વતને અગે વસાદિ અપાવે તો સાધુજીને પુન્ય થાય કે નહિ ?
ઉત્તર – શ્રાવક શ્રાવિકાઓને વસ્ત્ર કે અન્ય કઈ વસ્તુ વ્રતને અંગે અપાવે તે તે નિશિથસૂત્ર પ્રમાણે મુનિઓને કલ્પતું નથી. ક૫ (મર્યાદા) વિરૂદ્ધ કાર્ય કદાપિ કરવું જોઈએ નહિ. હવે રહી વાત પુણ્યબંધની, તે પુણ્યબંધ તે થઈ શકે છે. તથા પુણ્યબંધ થ એ કે ઈ મેટી વાત નથી. કારણકે, પુણ્ય તે એકેન્દ્રિય જીવોને પણ બંધાય છે. પુણ્યને માટે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સૂવ વિરુદ્ધ પ્રથાને અપનાવવી એ સર્વથા અનુચિત છે.
પ્રશ્ન-૧૨૨: ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ-આદેશ સાધુ આપે તો તે ઉચિત છે કે અનુચિત ? તથા તેમાં શું પુણ્ય છે?
ઉત્તર :- ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ સાધુઓએ આપ જોઈએ નહિ. આ ઉપદેશ આપવાનો નિષેધ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કર્યો છે. આ ઉપદેશ આપવો સાધુ મર્યાદાથી વિરુદ્ધ છે. પુન્યને ખુલાસે ઉપર કર્યો છે.
પ્રશ્ન-૧૫૯૩ : સાધુ, પુસ્તક-શાસ્ત્ર વગેરે ધાર્મિક ઉપકરણે દાનમાં આપવાનું કહી શકે છે કે નહિ?
ઉત્તર :- ઉપરોક્ત કાર્યમાં દાન દેવાનો ઉપદેશ આપ, શાસ્ત્ર, પુસ્તકો વગેરે આપવાનું કહેવું તે પુણ્ય–પાપના બંધનું કારણ છે. તે સાથે અવારનવાર સાધુ-મર્યાદાનું ઉલ્લંઘન પણ થાય છે. તેથી આ કાર્ય સાધુને માટે કરવા યોગ્ય નથી.
પ્રશ્ન-૧૫૯૪ : આપણે દ્રવ્યકમ તથા ભાવકને કેવી રીતે જાણી શકીએ ? આમાને દ્રવ્યકમનો અનુભવ ઉદય પ્રમાણે થાય છે. પરંતુ ભાવકર્મનો અનુભવ આત્માને કેવી રીતે થાય છે? છતાં પણ ભાવકર્મને ઉદય આત્માને અનુભવો પડે છે કે નહિ? (કેઈ કઈ માન્યતાવાળા સંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org