________________
૩૯
ભાગ ત્રીજો
એ હોય છે. તે જમાં અધ્યવસાય શુભ અને અશુભ બંને હોય છે. તેમને પુન્યને બંધ તથા નિર્જરા (મિથ્યાત્વના પુલની નિર્જરા) થાય છે.
પ્રશ્ન-૧૫૭૫ : આકાશ શું છે? તેનો રંગ લીલો કેમ છે ?
ઉત્તર :- આકાશ અરૂપી છે. તેમાં વર્ણ આદિ નથી. જે લીલી છાયા દેખાય છે તે પુદ્ગલેની છે. આવા નાના પુદગલે લોકમાં સર્વત્ર છે. તે ધુમ્મસ, વાદળ વગેરેની માફક નજીકથી દેખાતા નથી પરંતુ દરથી તેની લીલી છાયા દેખાય છે.
પ્રશ્ન-૧૫૭૬ : ધ્રાણેન્દ્રિય, છહવા-ઈદ્રિય, પશેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટ નવ જનની કેવી રીતે સમજવી ? (પન્નવણા–પૃષ્ઠ-૭૪૪)
ઉત્તર:-પ્રાણ, છડૂવા ઈદ્રિય તથા સ્પર્શેન્દ્રિયની અવગાહના નવ જનની કીધી નથી. પરંતુ તેને વિષય ઉત્કૃષ્ટ નવનવજન બતાવ્યું છે. કેઈની ઘાણેન્દ્રિય તેજ હોય તે નવ જન સુધી અછિન્ન છેદ વગર) પુદ્ગલેની ગંધ આવી શકે છે. એ જ પ્રમાણે હોકાની નળી વગેરેથી આવેલા રસને અનુભવ પણ નવજન સુધીમાં આવેલા મુદ્દગલેને થઈ શકે છે. એ પ્રમાણે સ્પર્શનું પણ સમજવું.
પ્રશ્ન-૧પ૭૭ : ઈન્દ્રિય ઉપચય અને નિર્વના કેને કહે છે? શ્રોતેન્દ્રિય નિવર્તિના અસંખ્યાત સમયની છે તે કેવી રીતે સમજવી? (પન્નવણ પૃષ્ઠ-૭૪૪).
ઉત્તર :- જેના વડે ઈન્દ્રિય-ઉપચય (ઈન્દ્રિય યોગ્ય પુદગલને સંગ્રહ કરવાની શક્તિ) પ્રાપ્ત થાય છે તેને ઇન્દ્રિય ઉપચય કહે છે અથવા ઈન્દ્રિય પર્યાપ્તિને ઈદ્રિયઉપચય કહે છે. બાહ્ય તેમજ અત્યંતર ઈન્દ્રિઓના આકારની ઉત્પત્તિને નિર્વના કહે છે. ઈન્દ્રિયેની નિર્વતના (આકાર) ઉત્પન્ન કરવામાં અસંખ્યાતા સમય લાગે છે.
પ્રશ્ન-૧૫૭૮: તિર્યંચ પંચેન્દ્રિયમાં ક્રિય લબ્ધિ કેવી રીતે કહેવાય છે? ક્યા તિર્યંચ ક્રિય કરે છે? તથા તેનું વર્ણન કયા શાસ્ત્રમાં ચાલ્યું છે ? (પન્નવણ સૂવ પૃ. ૭૯૦)
ઉત્તર – પાંચેય સંજ્ઞી પંચેન્દ્રિયને વૈક્રિય લધિ હોય છે. એ પાંચેયના પર્યાપ્તમાં વક્રિય શરીર પન્નવણ પદ-૧૨, ૨૧ આદિમાં તથા જીવાભિગમ, ભગવતી વગેરેમાં અનેક જગ્યાએ બતાવેલ છે. તથા તેમાં વૈકિય યોગ પણ પન્નવણાના ૧૬મા પદમાં સ્પષ્ટ છે.
પ્રશ્ન-૧૫૭૯: આહારક લબ્ધિવાળામાંથી પુતળું નીકળે છે, તે શા માટે નીકળે છે તથા તેમાં યોગ કર્યો સમજવું ?
ઉત્તર – જે ૧૪ પૂર્વધરની પાસે આહારક લબ્ધ હોય તેઓ શંસય થવાને કારણે પિતાના શરીરમાંથી એક હાથનું પુતળું કાઢીને તીર્થકર વગેરે પાસે મોકલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org