________________
૦,
૦
૦|
T
| ૦
૦.
ભાગ ત્રીજો એકવીસમે ભાંગોઃ “ચરમ એક, અચરમ ઘણાં અને 2
| | | | | અવકતવ્ય એક” છે. આ સાત પ્રદેશી સ્કંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી તથા સાત આદિ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ
બાવીસમે ભાંગ : “ચરમ એક, અચરમ ઘણાં, અને અવકતવ્ય ઘણુ” છે. આ ભાંગ આઠ પ્રદેશી કંધથી અનંત- |° ° ° °] પ્રદેશી સ્કંધ સુધી આઠ આકાશ પ્રદેશમાં અવગાહના કરવાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ.
તેવીસમે ભાંગે : “ચરમ ઘણું, અચરમ એક, અને અવકતવ્ય એક છે. આ ભાંગે ચાર પ્રદેશી કંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી ચાર આકાશ પ્રદેશની અવગાહના કરવાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ.
ચોવીસમો ભાંગે ચરમ ઘણ, અચરમ એક ને અવક્તવ્ય ઘણું છે. આ ભાંગ પાંચ પ્રદેશી સ્કંધથી અનંતપ્રદેશ સ્કંધ સુધી તથા પાંચ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે. તેની સ્થાપના જુઓ.
પચીસમો ભાંગશે : “ચરમ ઘણા, અચરમ ઘણું ને અવક્તવ્ય એક” છે. આ ભાગે પાંચ પ્રદેશી કંધથી અનંત પ્રદેશી કંધ સુધી પાંચ વગેરે આકાશ પ્રદેશની અવગાહના કરવાવાળામાં હોય છે. તેની | | | | | સ્થાપના જુઓ.
છવીસમો ભાંગો : “ચરમ ઘણ, અચરમ ઘણું ને અવક્તવ્ય ઘણાં” છે. આ ભાંગો છ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશી અંધ સુધી છ વગેરે આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે તેની સ્થાપના જુએ.
આ ર૬ ભાંગાનું સંક્ષેપમાં વિવેચન પુગલના અવયની અપેક્ષાએ બતાવેલ છે.
પ્રશ્ન-૧૫૭૧ : સાધુને કુતરી, બિલાડી, નાગણી વગેરે તથા સાધ્વીને કુતર, બિલાડે તથા નાગ વગેરે વિરુદ્ધ લિંગનો સંઘટ લાગે છે કે નહિ?
ઉત્તર : શ્રી ઉત્તરાધ્યયનના ૧૬મા અધ્યયનમાં પશુયુકત મકાન બ્રહ્મચારી માટે સેવન કરવાનો નિષેધ બતાવ્યા છે. એથી સ્પષ્ટ થાય છે કે સાધુને કુતરી, બિલાડી, ગાય, ભેંસ વગેરેને તથા સાધ્વીજીને કુતરો, બિલાડે, બળદ, ભેંસ વગેરેને સંઘ,
e | ૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org