________________
૩૬
સમર્થ --સમાધાન
સ્કંધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ચાર વગેરે આકાશ પ્રદેશની અવગાહના કરનારમાં
હાય છે.
.
અગિયારમા ભાંગો : “ચરમ એક અવક્તવ્ય એક ” છે. તેની સ્થાપના આમાં બે તા એક બીજાની અપેક્ષાએ ચરમ છે. એક વાંકા આવેલ છે. અવક્તવ્ય છે. આ ભાંગેા ત્રણ પ્રદેશી સ્કંધથી અનતપ્રદેશી સ્કંધ સુધી ત્રણ આકાશ પ્રદેશની અવગાહના કરે છે.
આરઞા ભાંગો : “ ચરમ એક, અવક્તવ્ય ઘણા ” છે. તેની સ્થાપના આ ચાર પ્રદેશેાથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ચાર આકાશ પ્રદેશાની અવગાહનાવાળામાં હોય છે.
તેરમા ભાંગો : “ ચરમ ઘણા અવકતવ્ય એક” છે તેની સ્થાપના-આ પાંચ પ્રદેશી સુધથી અનંત પ્રદેશી સ્ક'ધ સુધી પાંચ આકાશ પ્રદેશની અવગાહનાવાળામાં હોય છે.
ચૌદમા ભાંગો : “ચરમ ઘણા અને અવક્તવ્ય ઘણાં ” છે. તેની સ્થાપના આ છ પ્રદેશીથી અન`ત પ્રદેશી કાઁધ સુધી છે આકાશપ્રદેશોની અવગાહનામાં હાય છે.
પંદરમા ભાંગો : “ અચરમ એક અને અવકતવ્ય એક ’’ છે. સાળમા ભાંગો : અચરમ એક અને અવકતવ્ય ઘણા ” છે. સત્તરમા ભાંગો : અચરમ ઘણાં ને અવકતવ્ય એક ” છે.
"(
ઓગણીસમા ભાંગો : ચરમ એક અચરમ એકઅને અવકતવ્ય એક ” છે. તેની સ્થાપના જુએ. આ ભાંગેા છ પ્રદેશી સ્ક'ધથી અનત પ્રદેશી સ્કંધ સુધી છ આકાશ પ્રદેશેાની અવગાહના કરવાવાળામાં હોય છે.
વીસમે ભાંગો : ચરમ એક, અચરમ એક ને અવકતવ્ય ઘણાં છે. અહીં આપેલી સ્થાપના પ્રમાણે આ ભાંગે। સાત પ્રદેશી સ્મુધથી અનત પ્રદેશી સ્કંધ સુધી સાત આદિ આકાશપ્રદેશી અવગાહનામાં હેાય છે.
olo
અઢારમે ભાંગો : “ અચરમ ઘણાં ને અવકતવ્ય ઘણાં ” છે. માત્ર ખેલવા માટે છે. કોઈપણમાં બનતા નથી કારણ કે અચરમ વગર શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
O
O
|
ad
.
♦ |
૨
.
0
미이
.
આ ચાર ભાંગા ચરમ હાઈ
o
ર
.
.
.
O
|
www.jainelibrary.org