________________
ભાગ ત્રીજો
૩૫
અહિંના અવયવથી જોઈએ તે ત્યાંનું અવયવ ચરમ (અંતિમ ) તથા ત્યાંના અવયવથી જોઈએ તે અહિ'નુ ચરમ છે. અર્થાત્ એકબીજાની અપેક્ષાએ ‘ચરમ એક ’
'
સમજવું.
00
આજે ભાંગો : “ અચરમ એક ” છે. ચરમ વિના અચરમ (વચ્ચે) હોઈ શકે નહી', એટલા માટે આ ખીજે ભાંગે માત્ર ખાલવા માટે છે. પર`તુ એવુ' બનતુ' નથી, તેથી તે ભાંગે, કાઇમાં પણ નથી.
ત્રીજો ભાંગો : “ અવક્તવ્ય એક ” છે. તેની સ્થાપના-૰ એ એક હાવાથી તેને ચરમ, અચરમ ન કહેતા અવક્તવ્ય કહે છે. પરમાણુમાં તે કેવળ આ ત્રીજો ભાંગા જ હાય છે. કારણ કે તે અંશવાળા નથી. એ પ્રદેશી સ્મુધથી લઈને અનંતપ્રદેશી સ્કંધ સુધી જે સ્ક ધ એક જ આકાશપ્રદેશ પર બેસે તા આ ત્રીજો ભાંગે! જ તેમાં આવે છે. ચેાથા ભાંગો 66 : ચરમ બહુત ” છે. અચરમ વગર તથા અવક્તવ્યના ઘણાં ચરમ બનતાં જ નથી.
પાંચમા ભાંગો : “ અચરમ બહુત ” છે. ચરમ વિના અચરમ બને જ નહિ. છઠ્ઠો ભાંગો : “ અવક્તવ્ય બહુત” છે. ચરમ વિના અથવા ચરમ અને અચરમ વિના અવક્તવ્ય બહુત બની શકતા નથી. તેથી ચાર, પાંચ, છ ભાંગા માત્ર ખેલવાના જ છે. સાતમા ભાંગો : “ ચરમ અચરમ એક ” છે. તેની સ્થાપના જુએ. તેને જ્યાંથી એ ત્યાં અંતમાં એક ચરમ છે. તેથી અ`તના ચારેયને એક વચનમાં ગ્રહણ કરી લીધા છે. તથા વચમાં તે એક જ છે. આ ભાંગે પાંચ પ્રદેશી કોંધથી અનંત પ્રદેશી સ્મુધ સુધી પાંચ આકાશપ્રદેશને અવગાહન કરનાર હોય છે.
,,
આઠમા ભાંગો : “ ચરમ એક, અચરમ ઘણાં ” છે, તેની સ્થાપના જુએ. તેને જ્યાંથી જુએ ત્યાં બીજી તરફના અંતે એક છે. તથા અચરમ ઘણાં (બે) છે. આ ભાંગેા છ પ્રદેશી કધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી આકાશ પ્રદેશને અવગાહન કરે છે.
• |
Jain Education International
°
For Private & Personal Use Only
૭
O
• [
૦ ૦
૦ ૦ ૦
નવમા ભાંગો : “ ચરમ ઘણાં, અચરમ એક ” છે. તેની સ્થાપના જુએ. આમાં અચરમ એક તથા ચરમ ઘણાં (બે) છે. આ ભાંગેા ત્રણ પ્રદેશી 'ધથી અનંત પ્રદેશી સ્કંધ સુધી ત્રણ આકાશ પ્રદેશની અવગાહના કરે છે,
101
દસમે। ભાંગો : “ ચરમ ઘણાં, અચરમ ઘણાં ’” છે, તેની સ્થાપના | ૦ |॰ | ॰ lo વચમાં એ અચરમ છે. તેની અપેક્ષાએ અતના બન્ને ચરમ છે.
આ ભાંગેા ચાર પ્રદેશ
www.jainelibrary.org