________________
સમર્થ–સમાધાન પ્રશ્ન-૧૫૬૮ : સાત નરકના નારકીનો એક દંડક કેમ લીધે? જ્યારે દસ ભવનપતિના દસ દંડક અલગ-અલગ ગણ્યા તથા ર૬ વૈમાનિકનો એક દંડક કેમ કહ્યો?
ઉત્તર ઃ પહેલી નરકની ઉપરના બે આંતરા છેડીને બાકીના નીચેના દસ આંતરામાં દસ ભવનપતિ રહે છે. દસ ભવનપતિની વચ્ચેના પાથડામાં નારક આવેલ છે. દસે ભવનપતિની વચમાં નારકીઓના રહેઠાણ હેવાથી ભવનપતિના દંડક જુદા જુદા બતાવ્યા છે. સાતેય નરકમાંથી એક બીજી નરકની વચ્ચે કઈ જગ્યા ન હોવાથી સાતેય નરકને એક દંડક બતાવ્યો છે, એવી જ રીતે ૨૬ પ્રકારનાં વૈમાનિકોની વચમાં જગ્યા ન હોવાથી એક જ દંડક બતાવ્યો છે.
પ્રશ્ન-૧૫૬૯ : લેકમાં ચાર દિશા તથા ચાર વિદિશા બતાવી, પરંતુ અલોકમાં આઠ વિદિશા કેવી રીતે બતાવી ? આ પ્રશ્ન પનવણું પ્રશ્ન ૬૦૪ સાથે સંબંધ ધરાવે છે.
ઉત્તર: લેક અને અલકમાં વિદિશા ચાર ચાર જ છે. તેનું વિસ્તૃત વર્ણન ભગવતી શ-૧૩ ઉ. ૪ માં છે. અલકમાં આઠ વિદિશા નથી. પન્નવણું સૂત્રના પ્રશ્ન ૬૦૪ માં પણ ચાર વિદિશા બતાવી છે. પરંતુ ચાર વિદિશાના ખંડ આઠ બતાવે છે. જેમકે અલકમાં ચાર દિશાના અને ચાર વિદિશાના ખંડ આઠ કુલ બાર ખંડ હોય છે. અહિંયા એમ સમજવું કે લેક અને અલકનો છેડે બિલકુલ પાસે જ છે. લોકની પછી અલકનો છેડો આવ્યો છે. તેથી અલોકને છેડે કાંઈક વધારે નજીક છે. તેથી ચરમદ્રવ્ય (ખંડ) ખાસ બતાવેલ છે. જે આઠ તથા બાર ખંડ બતાવ્યા છે તે કલ્પના કરીને સમજાવવા માટે છે. તત્વથી તે ખંડ અસંખ્યાત છે, એમ સમજવું.
પ્રશ્ન ૧૫૭૦ : પનવણું સૂત્ર ૬૦૮, ૨૫, માં ચરિમ-અચરિમ તથા અવક્તવ્ય પદમાં સંખ્યાતા, અસંખ્યાતા તથા અનંતાને મેળવીને ૨૬ ભાંગાનું વિસ્તૃત વર્ણન કર્યું છે તે ક્યા આશયથી કર્યું છે?
ઉત્તરઃ જે દ્રવ્ય સમશ્રેણીમાં આવ્યું હોય, અથવા ભેદનું (અવયવ) વિવરણ કરીને એક જ દ્રવ્યના પ્રદેશ સમશ્રેણીમાં આવેલા હોય, તેમાંથી આગળના તથા પાછળના પ્રદેશને ચરિમ (અંતિમ) કહે છે. એક જ દ્રવ્ય હોય અથવા એક આકાશ પ્રદેશની જ જેની અવગાહના હોય અથવા એક જ સ્કંધને કઈ દેશ કે પ્રદેશ વિશ્રેણીમાં આ બે હોય, તેને અવક્તવ્ય કહે છે. કારણ કે ચરિમ અને અચરિમ બંને પ્રકારે બેલવા ગ્ય ન હોય તેને અવક્તવ્ય કહે છે.
૨૬ ભાંગમાંથી પહેલે ભાંગે “ચરમ એક” છે. આ ભાંગે બે આકાશપ્રદેશ અવગાહનાવાળા બે પ્રદેશી કંધથી લઈને અનંતપ્રદેશ સ્કંધમાં હોય છે. તેની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org