________________
સમર્થ-સમાધાને પ્રશ્ન ૧૫૪૯ –પહેલા તથા બીજા દેવલોકની દેવીઓ ઉપરના દેવલોકના દેવાની ઇચ્છાથી ઉપરના દેવલોકમાં જાય છે કે પછી પિતાની શક્તિથી જાય છે ?
ઉત્તર : પહેલા તથા બીજા દેવલોકની દેવીઓ ઉપરના દેવેની ઈચ્છાથી આઠમા દેવલાક સુધી જાય છે.
પ્રશ્ન ૧૫૫૦ - બધા લેકાંતિક દેવ એકાવારી હેય છે? જે હા, તે પછી વાસુદેવની આગતિ બત્રીસ બોલની છે. તેમાં કાંતિક પણ ગણુઈ જાય છે તથા વાસુદેવની ગતિ ૧૪ બોલની માનેલ છે. આ હિસાબે શું બધાયને એકાવતારી માનવામાં હરકત નથી ને ?
ઉત્તર :- બધા લોકાંતિક દેને શાસ્ત્રમાં એકાવતારી બતાવ્યા નથી તેથી વાસુદેવની ગતિ ૧૪ બેલની માનવામાં હરકત નથી.
પ્રશ્ન ૧૫૫૧ - નવ લેકાંતિક દેવ શું બધા તીર્થકરોને પ્રતિબંધ આપે છે ? (દીક્ષા લેવા માટે કહે છે.) જો હા, તે કયા કારણે ?
ઉત્તર – દીક્ષા લેવાને વિચાર થયા પછી બધા તીર્થકરોને દીક્ષા લેવા માટે વિનંતી કરે છે. આ લે કાંતિક દેવેન જીતાચાર છે.
પ્રશ્ન ૧૫પર -દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બાવન અનાચારેનું વર્ણન છે. જેમાં ર૦માં બેલમાં રોગાદિને ઈલાજ કરવાને બેલ છે. તેનો અર્થ ગૃહસ્થાના રોગની દવા જાણતા હોવા છતાં ચિકિત્સા ન કરે એ છે? અથવા સાધુ ખુદ બિમાર હોય તે દવા ન લે-કું એમ સમજવું ?
ઉત્તર : સાધુઓએ સાવદ્ય દવા લેવી એ અનાચાર છે. આ વિધાન વીર કપીની અપેક્ષા છે. જિનકપીને માટે તે સાવદ્ય કે નિરવ બને પ્રકારની ઔષધી લેવાને નિષેધ છે, એવો અર્થ વીસમા અનાચારને સમજ. ગૃહસ્થને દવા બતાવવી એ અર્થ અહીં નથી. તેને નિષેધ અન્ય રળે છે.
પ્રશ્ન ૧૫૫૩ -બૌદ્ધમતના પ્રવર્તક બુદ્ધ (તથાગત) મોક્ષમાં ગયા છે કે અન્ય ગતિમાં ?
ઉત્તર : બુદ્ધની માન્યતા શાસ્ત્રાનુસાર નથી. તેમની માન્યતાઓને શાસ્ત્રકારોએ વિપરીત બતાવી છે. વિપરીત માન્યતાવાળા મેક્ષમાં જઈ શકતા નથી, એ આગમમાં સ્પષ્ટ છે, તેથી તેઓ મેક્ષમાં ગયા નથી. અન્ય દેવાદિ ગતિમાં ગયા હશે. પરંતુ નિશ્ચિતરૂપે કઈ ગતિમાં ગયા એવું જોવામાં આવ્યું નથી.
પ્રશ્ન-૧૫૫૪ ઃ ભગવાન ઋષભદેવને વિવાહ કોની સાથે થયો? શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org