________________
સમથ સમાધાન પ્રથમ અધ્યયનમાં આ પ્રમાણે પાઠ આવ્યું છે કે “(પવનારૂપ મુદ્દે વેદિfÉ ઘળાહિં બધુ તીવ્રયાપરોવર વેચન કરે તે મિળતા” ઈત્યાદિ પ્રકારથી વિકિય શસ્ત્રોથી ત્રીજી નરક સુધી તે પરમાધામીઓ અને સાતેય નરકમાં નારકીના જીવ પરસ્પર એકબીજાને દુઃખ આપે છે. તથા ત્રીજીથી આગળ કોઈ નારકીને શત્રુ વૈમાનિક દેવ પણ દુઃખ આપે છે. બધી નરકની નીચેની ભૂમિ તે તીણ છે જ. જેમકે પન્નવણું સૂત્રમાં કહ્યું છે કે “રઘુનંદાળ સંઠિયા” તથા ક્યાંક ક્યાંક કુદરતી કાંકરા પણ હોય છે. નદીઓ તથા વન જે કે વૈક્રિયકૃત હોય છે, તથાપિ પ્રાયઃ હંમેશા હોય છે. ઉકળતું લોખંડ પણ વકિય જ સમજવું. ત્યાંનું પાણી, વૃક્ષ તથા વકિય શસ્ત્રો તથા વૈક્રિય પથ્થરોને તે ત્રસકાચના વક્રિયકૃત સમજવા તથા કુદરતી શસ્ત્ર તથા પથ્થરોને પૃથ્વીકાય રૂપે સચિત સમજવા. દેવ વારંવાર કિયરૂપ બનાવે છે. તેથી વન વગેરે હંમેશા હોય છે.
પ્રશ્ન ૧૫૨૨ : ૭૫મી ગાથામાં મૃગાપુત્ર કહે છે કે મેં બધાય ભવાની અશાતા ભોગવી છે. તો આ ભવ માત્ર નરકનો સમજો કે ચારેય ગતિનો સમજ? તેનું સ્પષ્ટીકરણ કરશે?
ઉત્તર-૪૮ તથા ૪૯ મી એ બે ગાથાઓ તે ક્ષેત્રવેદનાની છે. અને ૫૦ થી ૭૧ સુધીની ગાથાઓ પરમાધામીઓની છે. અન્ય કૃત વેદનાની અહિંયા કોઈ ખાસ ગાથા નથી. ૭૨. ૭૩. ૭૪ એ ત્રણ ગાથાઓ નરકના સમુચ્ચય દુખે બતાવે છે, ૭૫મી ગાથામાં ચારેય ગતિના બધા ભવ લીધા છે. અન્ય ગતિમાં વિષય સુખની પ્રાપ્તિ હેવા છતાં પણ ઈર્ષાદિ દુખેથી વ્યાપ્ત થવાથી તથા તેનું પરિણામ દુઃખરૂપ હોવાથી તે ખરેખર દુઃખરૂપ જ બતાવી છે.
પ્રશ્ન-૧૫ર૩ઃ તીર્થકરના જન્મ વખતે એક અંતમુહુર્ત માટે વેદના ઉપશાંત રહે છે, તે આ ત્રણ વેદનાઓમાંથી કઈ વેદના સમજવી ?
ઉત્તર : તીર્થકરના જન્મ વગેરે કારણથી દેવકૃત અને અન્યોન્યકૃત વેદના શાંત (બંધ) રહે છે. તથા પ્રકાશને દેખીને નારકીઓ આશ્ચર્યચકિત બની જાય છે. તેથી તેમને તે ક્ષેત્રવેદનાને અનુભવ પણ ખાસ થતું નથી.
પ્રશ્ન-૧૫ર૪ઃ નીચેની ચાર નરકમાં જે નારકીઓ એકબીજાને દુઃખ દે છે તો પશુ, પક્ષી, શચક્રીડા વગેરેની વિકૃણા કરીને કે કોઈ બીજા પ્રકારની વેદના દે છે? નારકી પિતાની ક્રિય શક્તિથી ક્યા કયા રૂપ બનાવી શકે છે? તથા તેમાં સમકિતી અને મિથ્યાત્વીમાં શું શું અંતર સમજવું ?
ઉત્તરઃ સાતેય નરકમાં નારકીએ અન્યોન્ય દુઃખ આપે છે. પરંતુ પાંચમી નરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org