________________
૧૫
ભાગ ત્રીજો
ઉત્તર : અનાદિકાળથી કર્મક્ષય કરનાર પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ કરણ તે ભવ્ય અને અભવ્ય બંનેમાં અનંતવાર થાય છે. આ કરણની કઈ ખાસ મહત્તા નથી. આ કરણથી સમકિતની પ્રાપ્તિ થતી નથી. જે આ કારણથી જ સમક્તિની પ્રાપ્તિ થતી હોય તે અભવ્યને પણ થઈ જાત. એટલે મિથ્યાત્વને આરાધક કેમ માની શકાય ? સમ્યક્ત્વ-પ્રાપ્તિનું ખાસ કારણ તે દર્શન-સપ્તકને ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ જ છે. યથા પ્રવૃત્તિકરણ નથી.
પ્રશ્ન-૧૫૦૫ : એક અનાદિ મિથ્યાત્વી જે આ ભવમાં સમકિત પામીને મેક્ષે જાય તથા એક પૂર્વલબ્ધ સમકિતી જે વર્તમાનમાં મિથ્યાવી છે, આ બંનેના કર્મ કમ મુજબ એક કોડાકોડી સાગરોપમથી અધિક ન્યુન જ હશે, કે બનેના કર્મ યુનાધિક હોઈ શકે છે? જે કદાચ અધિક કમ સંભવિત હોય તો સમ્યકત્વી, મિથ્યાત્વ દશામાં એક કોડાક્રોડ સાગરોપમાંથી કેટલા વધારે કર્મોને સંચય કરે છે? જો કદાચ ઓછા સંભવિત હોય તો અનાદિ મિથ્યાત્વી મિથ્યાત્વ દશામાં ઓછામાં ઓછા કેટલા કમ સહિત હોય છે?
ઉત્તર : સમકિત પામ્યા પછી જીવ જે મિથ્યાત્વ દશામાં ચાલ્યા જાય તે પણ તેને એક કેડાછેડી સાગરથી ઓછી સ્થિતિવાળા કર્મો જ બંધ થાય છે. તેથી વધારે નહિ. એકેન્દ્રિયમાં રહેલા અનાદિ મિથ્યાત્વમાં તેનાથી ઓછા કર્મ પણ હોય છે. અનાદિ મિથ્યાત્વી, ચરમ શરીરીમાં તેથી વધારે કમ પણ હોય છે. સમકિત સહિત જે પ્રશસ્ત નિર્જરા થાય તે જ ઉત્તમ છે, બાકી નહિ.
પ્રશ્ન-૧૫૦૬ કોઈ સામાન્ય ગૃહસ્થ જે આપની પાસે એવું પચ્ચખાણ માગે કે “હું અનુકંપા કરવા યોગ્ય પ્રાણીઓને અચિત પદાર્થો સિવાય સચિત પદાર્થો નહિ આપું, શું તમે તેને પચખાણ કરાવશો? જે કરાવશે તો તેને અંતરાય નહિ થાય ? જે પચ્ચખાણુ નહિ કરાવે તે આપ સચિત પદાર્થોના જીવનથી અસહમત નથી રહેતા ?
ઉત્તર : જેઓ સચિત પદાર્થોને સમુચ્ચય ત્યાગ કરવા માંગતા હોય તે તેને એવો ત્યાગ કરાવી શકે છે, નહિ તે એ ત્યાગ તે તેને કેમ કરાવી શકાય! જેમ કે કઈ કહે કે ગમનાગમનમાં હિંસા થાય છે, તેથી સાધુ જ્યાં ઉતર્યા હોય ત્યાં ગમન કરવાને (જવાન) મને ત્યાગ કરાવે. તે મુનિ તેને આ પ્રકારનો ત્યાગ નહિ કરાવતા કહે કે, તમે કયાંય પણ મકાનની બહાર જવારૂપ દિશિત્રત કરે તો અમે તેને આ પ્રકારનો ત્યાગ કરાવીએ. પરંતુ આ ત્યાગ કેવી રીતે કરાવીએ ! એવી જ રીતે ઉઠવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org