________________
૧૧
ભાગ ત્રીજો પદવીની જેમ આ ગણધરની પણ એક પદવી છે. જેઓ ખાસ તીર્થકરોના ગણધરે હોય છે તેઓ એજ ભવમાં મોક્ષમાં જાય છે.
ન ૧૪૭ : પ્રત્યેક મુહુર્તનો ગર્ભજ મનુષ્ય કાળ કરીને કયાં સુધી જાય છે?
ઉત્તર :- પ્રત્યેક મુહુર્ત (બેથી નવ સુધી)ને ગર્ભજ મનુષ્ય કાળ કરીને મનુષ્ય કે તિર્યંચમાં જાય છે, પરંતુ દેવ કે નરકમાં જતો નથી.
પ્રશ્ન-૧૪૯૮ : પ્રત્યેક માસનો ગર્ભજ મનુષ્ય કાળ કરીને જ્યાં સુધી જાય છે?
ઉત્તર : પ્રત્યેક માસવાળ જીવ નરકમાં પહેલી નરક સુધી તથા દેવામાં ભવનપતિથી માંડી બીજા દેવલોક સુધી તથા મનુષ્ય અને તિર્યંચમાં જાય છે.
પ્ર -૧૪૯ઃ પ્રત્યેક વર્ષવાળો મનુષ્ય કયાં જાય છે?
ઉત્તર : કઈ પણ સ્થાને જઈ શકે છે. નવ વર્ષની ઉંમરમાં મેક્ષમાં પણ જાય છે. તે પ્રશ્ન ૧૫૦૦ ? પાંચમા આરામાં જનમેલા જીવને ઉપશમ તથા ક્ષાયિક સમકિત નથી હોતું, તે ઉપશમ અને ક્ષેપક એણિ પ્રાપ્ત કરી શકતા નથી. તથા દસ બેલેનો વિછેદ છે. આ બાબતેના ખુલાસા આગમેના મૂળ પાઠમાં ક્યાં છે? દસ બલમાંથી છુટક પણ હોય તો તેનું પ્રમાણ બતાવવાની કૃપા કરશો ? ઉત્તર : મા પ૨માહી–પુરાણ માદા વા વવલન જા !
संजमतिअ केवलि सिझणा य जम्बूम्मि वुच्छिण्णा ॥ અર્થ: (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમઅવધિજ્ઞાન (3) પુલાલબ્ધિ (૪) આહારક શરીર (૫) ક્ષપક શ્રેણી (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધ, સૂકમ સં૫રાય અને યથા ખ્યાત (૯) કેવલજ્ઞાન (૧૦) સિદ્ધિ પ્રાપ્તિ, આ દસ બાલન વિચ્છેદ જબરવામી મેક્ષે ગયા પછી બતાવેલ છે. આ વિશેષાશ્યકભાષ્યની ૨૫૭૩ મી ગાથા છે. ઉપર જે દસ બેલોને વિચ્છેદ કહ્યો તેમાંથી કઈ કઈ બેલોની સાબિતી આગના મૂળ પાઠમાં છે. ભગવતિ શતક–૨૫ ઉદેશા-૬ના બારમાં કાલદ્વારના મૂળ પાઠથી સ્પષ્ટ છે કે પાંચમા આરાને જન્મેલ પુલાક લબ્ધિવાળો હોતે નથી. એ જ શતકના સાતમા ઉદ્દેશાના બારમા દ્વારથી સ્પષ્ટ છે કે પરિવાર વિશુદ્ધિ આદિ ત્રણ સંયમ હોતા નથી. જ્યારે યથાખ્યાત ચારિત્ર નથી હોતું તે યથાખ્યાત ચારિત્ર વિના કેવળજ્ઞાન અને કેવળજ્ઞાન વિના મુક્તિ થતી નથી. આ તે અનેક આગમ પ્રમાણેથી સ્પષ્ટ જ છે. જીવ જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ કરે છે તે આઠમા ગુણસ્થાનકથી નવદશમામાં થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org