________________
૧૦
સમ-સમાધાન
સ્થાનમાં ૧૩ અથવા ૧૨ પ્રકૃતિને ઉદય બતાવ્યા છે, તેમાં મનુષ્યની અનુવૃવિ ઉમેરવાથી ૧૩ કે ૧૪ પ્રકૃતિ બની જાય છે. કાઈ કહે છે કે મનુષ્ય-અનુપૂર્વિની સત્તા ન માનતા ઉદયવાળી પ્રકૃત્તિના જ સત્તામાં ચરમ સમય માનવા જોઈ એ
પ્રશ્ન : ૧૪૯૩-ભગવાન મહાવીરના શાસનમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન કાને થયું? તથા સર્વ પ્રથમ મેાક્ષમાં કાણુ ગયા ?
ઉત્તર : મહાવીર સ્વામીને ` કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષે તેમના શાસનવતી સાધુ-સાધ્વીઓની મેાક્ષમાં જવાની શરૂઆત થઈ ગઈ હતી. એવું વર્ણન કલ્પસૂત્રમાં આવ્યુ છે. પર`તુ તમે પૂછેલા પ્રશ્ન બાબતનું વર્ણન જોવામાં આવ્યું નથી.
પ્રશ્ન ૧૪૯૪-અઢી દ્વિપમાં સૂર્ય ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે ? સૂર્ય, ચંદ્ર કેટલા-કેટલા અંતરે હાય છે ?
ઉત્તર ઃ સૂર્ય તથા ચંદ્રની ઊંચાઇ તથા નીચાઈમાં ૮૦ યાજનનું અંતર સર્વાંત્ર સમાન છે. પરંતુ આગળ પાછળની અપેક્ષાએ અઢી દ્વિપમાં અંતર હમેશા તથા સત્ર સમાન નથી હાતુ, કારણ કે પૂર્ણિમાને દિવસે સૂર્યાસ્તના સમયે ચંદ્રોદય થાય છે, તે દિવસે ઉયક્ષેત્રથી અસ્તના ક્ષેત્ર જેટલું દૂર હોય છે. તે ક્ષેત્રનુ અંતર પણ સર્વત્ર સમાન નથી હતું. કયાંક હજારાનુ તે કયાંક લાખા ચાજનનુ અંતર રહે છે, જ્યારે અમાવાસ્યા હોય છે ત્યારે થે!ડાક સમયને માટે ચ'દ્ર અને સૂર્ય સાથે જ થઈ જાય છે, પછી પૂર્ણિમા સુધી ક્રમશઃ અંતર વધતું જાય છે, ત્યાર બાદ અમાવાસ્યા સુધી અંતર ઘટતુ જાય છે. આ પ્રમાણે દર મહિને થયા જ કરે છે.
PM
વા
પહેાળાઈમાં ચંદ્ર સૂર્યના બધા મંડળ ૫૧૦ યાજનમાં આવેલા છે. કયારેક સીધા પણાની અપેક્ષાએ મંડળ સાથે આવી જાય છે, તે! કયારેક આસપાસમાં થોડે દૂર રહે છે. આ પ્રકારે આસપાસમાં તથા આગળ પાછળમાં અંતર સમાન નથી રહેતું. પ્રશ્ન ૧૪૯૫–ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનની ટીકામાં “વધ પરિષહ ૬ પર ખŁજીનુ ઉદાહરણ આવેલુ' છે. ખધકજી આરાધક થયા કે વિરાધક થયા ?
ઉત્તર : ખધક આચાના પાંચસે શિષ્ય આરાધક થઇને મેાક્ષ પધાર્યા અને પ્રધકજી પેાતે વિરાધક થઈ ને અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થયા.
પ્રશ્ન :૧૪૯૬-શું ગણધર વિરાધક હોય છે ? તથા દેવલાકમાં જાય છે ? ઉત્તર : જેએ ત્રિપદીમાં ચૌદપૂર્વ રચે છે તેમને ગણધર પદ મળે છે. તે ગણધર વિરાધક હોતાં નથી.અને દેવલાકમાં ન જતાં એ જ ભવમાં માહ્ને જાય છે. તથા જેએ સાધુ--સમુદાયના નાયકરૂપ ગણુધરપત્ર વાળા છે અથવા ગણુ (સાધુઓના સમૂહ)ને ધારણ કરનાર ગણધર હાય તેઓ આરાધક કે વરાધક નેમાંથી કાઇ પણ હોઈ શકે છે. આચાર્યાદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org