________________
ભાગ ત્રીજો
નામ (૫) શુભવિહાગતિ નામ (૬) અશુભ વિહાગતિ નામ (૭) પ્રત્યેક નામ (૮) સ્થિર નામ (૯) શુભ નામ (૧૦ થી ૧૫) ૬ સંસ્થાન (૧૬) અગુરૂ લઘુ નામ (૧૭) ઉપઘાત નામ (૧૮) પરાઘાત નામ (૧૯) ઉચ્છવાસ નામ (૨૦) વર્ણનામ (૨૧) ગંધ નામ (૨૨) રસ નામ (૨૩) સ્પર્શ નામ (૨૪) નિર્માણ નામ (૨૫) તેજસૂ શરીર નામ (૨૬) કામણ શરીર નામ (૨૭) વજાષભનારા સંહનન (૨૮) સુસ્વર નામ (૨૯) દુસ્વર નામ (૩૦) શાતા વેદનીય (૩૧) અશાતા વેઢનીય (૩૨) મનુષ્યનું આયુષ્ય (૩૩) સૌભાગ્ય નામ (૩૪) આદેય નામ (૩૫) યશકીતિ નામ (૩૬) ત્રસનામ (૩૭) બાદર નામ (૩૮) પર્યાપ્તા નામ (૩૯) પંચેન્દ્રિય જાતિ નામ (૪૦) મનુષ્યગતિ નામ (૪૧) જિન નામ (૪૨) ઉચ્ચગેત્ર, આમાં શરૂઆતની ૨૯ પ્રકૃતિઓ છેડીને બાકીની બીજી ૧૩ પ્રકૃતિને ઉદય ચૌદમ ગુણસ્થાનમાં ઘણું જેની અપેક્ષાએ સમજવું જોઈએ. એક જીવની અપેક્ષાએ શાતા અથવા અશાતા એક જ વેદનીયને ઉદય રહે છે, તેથી બાર પ્રકૃતિઓને ઉદય સમજે.
પ્રશ્ન ૧૮૯૧ : તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકમાં ઉદીરણા કઈ પ્રકૃતિની હોય છે?
ઉત્તર : તેરમાં ગુણસ્થાનકમાં બે વેદનીય તથા મનુષ્યનું આયુષ્ય એ ત્રણ સિવાય ૩૯ પ્રકૃતિઓની ઉદીરણ હોય છે. ચૌદમાં ગુણસ્થાનકમાં ઉદીરણ નથી.
પ્રશ્ન ૧૮૯૨ : તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકમાં કઈ પ્રકૃતિની સત્તા હોય છે ?
ઉત્તર : તેરમાં ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનકના બે છેલ્લા અંતિમ સમય (અંતિમ સમયથી પૂર્વવતી સમય) સુધી ૮૫ પ્રકૃતિની સત્તા બતાવી છે. (૧) દેવગતિ (૨) દેવાનુપૂર્વી (૩) શુભ વિહાગતિ (૪) અશુભ વિહાગતિ પ થી ૯ પાંચ વર્ણ ૧૦-૧૧ બે ગંધ ૧૨ થી ૧૬ પાંચ રસ ૧૭ થી ૨૪ આઠ સ્પર્શ ૨૫ થી ૨૯ પાંચ શરીર, ૩૦ થી ૩૪ પાંચ બંધન, ૩૫ થી ૩૯ પાંચ સંઘાતન (૪૦) નિર્માણ નામ ૪૧ થી ૪૬ છ સંહનન ૪૭ થી પર છ સંસ્થાન પ૩ થી ૫૮ સ્થાવર દશકની અસ્થિર આદિ અંતની છેલ્લી છે પ્રકૃતિઓ (૫૯) અગુરુલઘુ (૬૦) ઉપઘાત (૬૧) પરાઘાત (૬૨) ઉરહૂવાસ (૬૩) અપર્યાપ્ત ૬૪-૬૫ બે વેદનીય (૬૬) પ્રત્યેક (૬૭) સ્થિર (૬૮) શુભ ૬૯ થી ૭૧ ત્રણ ઉપાંગ (૭૨) સુસ્વર (૭૩) નીચગોત્ર (૭૪) મનુષ્યગતિ (૭૫) મનુષ્યાનુપૂવી (૭૬) મનુષ્ઠાયુ (૭૭) ત્રસ (૭૮) બાદર (૭૯) પર્યાપ્ત (૮૦) યશકીતિ (૮૧) આદેય (૮૨) સૌભાગ્ય (૮૩) તિર્થંકર (૮૪) ઉચ્ચગેત્ર (૮૫) પંચેન્દ્રિય જાતિ–આ ૧૪૮ પ્રકૃતિની અપેક્ષાએ સતા બતાવી છે. ૧૫૮ પ્રકૃતિની અપેક્ષાએ ૯૫ પ્રકૃતિ સમજવી. ૫ બંધનના સ્થાનને બદલે ૧૫ બંધન સમજવા તેમજ ચૌદમાં ગુણસ્થાનના ચરમ સમયમાં ઘણું જીવોની અપેક્ષાએ ૧૪ તેમજ એક જીવની અપેક્ષાએ ૧૩ પ્રકૃતિની સત્તા છે. જે ૧૪ માં ગુણ
સ. સ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org