________________
સમર્થ-સમાધાન પ્રશ્ન : ૧૪૮૧-જ્ઞાનશક્તિ જોરદાર બનાવવા માટે હંમેશા “ થઈ થઈ મંગલ સ્તવ સ્તુતિ મંગલની ખૂબ આરાધના કરું છું. તે તે શું ઉત્તમ છે ?
ઉત્તર : આ માર્ગ બહુ સારે અને શાસ્ત્ર સંમત છે.
પ્રશ્ન : ૧૪૮૨-સમવાયાંગ સૂત્રમાં સમવાયાંગ પાઠના પ્રશ્રન ૨૮૯ વેદ સૂત્ર ૧૪ વિદ્યા ? તેની આગળ “સેજ જાળ તેજ રજૂur જે જ્ઞાવ સાવદત્ત નિરવ વોરિઝના આ પાઠમાં જ કરજણ સમોસા નેવં અહિંયા ઘર ને કે અર્થ હોવો જોઈએ? ટીકાકારે ટીકામાં એક અર્થ “ કહાભાષ્ય કર્યો છે. વાચનાંતરના નામથી પયુંપણ ક૯૫ એવો અર્થ કરે છે. “કપસૂત્ર ભાઇu ? અને “પયુષણ કપ એ બધા પાછળના છે. અંગ સૂત્રમાં તેનું પ્રમાણ કેવી રીતે આવે ? તે કે અથ કરવો?
ઉત્તર : જોધપુરના સંયુકત ચાતુર્માસમાં આ પાઠ પર સંયુક્ત વિચારણા નીચે પ્રમાણે થઈ હતી.
અહિંયા બે વસ્તુ વિચારણીય છે. (૧) કલ્પસૂત્ર જે સુત્ર રચનાકાળમાં ન હતું, એને સમવાયાંગમાં ઉલ્લેખ કેમ? (૨) શાસ્ત્રરચના કાળમાં ગણધર વિદ્યમાન હતા, તે પછી નિવવા વોરા કેમ કહ્યું. આ વિચારણને નિર્ણય નીચે પ્રમાણે થયે હતે.
ઉપર જાસ..વોછિvo સુધીને પાઠ ગણધર સિવાય કોઈ પૂર્વધારીએ રડ્યો હોય અને સૂત્ર લેખનકાળમાં આચાર્ય દેવર્ધિગણિએ તેનું તેમાં સંકલન કરી દીધું હોય તેમ સંભવિત છે. | સમાલોચના ઉપરથી એમ જણાય છે કે શાસ્ત્રના પાઠોમાં ખાસ ભલામણ તે હતી જ નહિ. જ્યાં જેટલું કહેવાનું હોય છે તેટલું જ ફરમાવે છે. પરંતુ ભલામણ આપતા નથી. હા, સૂત્રલેખન કાળમાં જે અધિકાર એક જગ્યાએ લખવામાં આવ્યો તેને ફરી ફરી લખવાની મહેનત વધારે પડવાથી ભલામણ કરી છે. તેથી ભલામણ શાસ્ત્રલેખન કાળમાં કરેલી લાગે છે.
શ્રી ભગવતીમાં દશાશ્રુતસ્કંધ, પન્નવણા, જબુદ્વિપ પન્નતિ, અનુગદ્વાર વગેરે સૂવાની ભલામણ આવે છે. તેમજ અનેક અંગ સૂત્રોમાં વિવાઈ સૂત્રની ભલામણ આવે છે. ઈત્યાદિ ભલામણ જેવાથી એ જ પ્રતીત થાય છે કે તે શાસ્ત્ર–લેખનકાળની છે, શરૂઆતની નહિ. તેથી આગળના પાછળ અને પાછળના આગળ એવા કમનું ધ્યાન રાખ્યા વગર ભલામણ આપવામાં આવે છે. આ પ્રકારે ભલામણ આપવામાં કોઈ પ્રકારની હરક્ત દેખાતી નથી.
પ્રશ્ન : ૧૪૮૩–શું એ બરાબર છે કે સૌથી વધારે પાપ મનનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org