________________
સમસમાધાન
ક્ષચેાપશમ સહિત ઃ— ક્ષયાપશમ સમકિતમાં પૂર્વે કહેલી સાત પ્રકૃતિમાંથી ક્રમશઃ ૪,૫,૬ પ્રકૃતિના ક્ષય કરે અને બાકીની ૩,૨,૧ ને ઉપશમાવે, તેને ક્ષયાપશમ સમકિત થાય છે, તેમાં પ્રદેશઉદ્યય હાય છે. આ સમિત જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર (બે હજારથી માંડીને નવ હજાર) વાર સુધી આવી શકે છે તથા અનેક ભવમાં ઉત્કૃષ્ટ અસંખ્યવાર આવી શકે છે. આ સમિતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ ઝેરી છે. આ સમિત વાળા જીવ પણ દેશે ન્યૂન અ પુદ્ગલ પરાવર્તન કાળથી વધારે વખત સંસારમાં રહેતા નથી.
વેદક સમકિત : આ સમતિમાં સમકિત માહનીયના નિશ્ચયથી ઉદ્ભય રહે છે. બાકીની પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ તથા ક્ષયાપશમ હાય છે. ક્ષાયિક સમિત ઉપરાંત બાકીના ચારેય સમકિતા ચારેય ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે.
આ સંક્ષેપમાં સમિકતનું વર્ણન છે,
પ્રશ્ન : ૧૪૭૬ જિન શાસનમાં દેવી-દેવતાઓના પૂજનને મિથ્યાત્વ માનવામાં આવે છે. તેા છુ દેવી-દેવતાઓને માટે આ અપમાનજનક નથી! અને તેઓ અપ્રસન્ન થઇને જિનશાસનની હાનિ ન કરી શકે ?
ઉત્તર ઃ— વિતરાગ દેવના ઉપાસકેાએ, ભવનપતિ આદિ ચાર જાતિના દેવ તથા દેવીઓને પૂજવામાં પ્રવૃત્તિ મિથ્યાત્વ” માનવું જોઈએ. પ્રવૃત્તિરૂપ આંશિક મિથ્યાત્વથી સામાન્ય શ્રાવકા ખચી શકતા નથી, એવું વવાઈ સૂત્રમાં ખતાવ્યું છે. શ્રાવક, પ્રતિમા ધારણ કરે ત્યારે તેનું આ પ્રવૃત્તિ-મિથ્યાત્વ પણ છુટી જાય છે. જે દેવા સમિત ષ્ટિ છે તેએ તે તેને અપમાનનક માનતા નથી. જો કોઈ મિથ્યાત્વી દેવ અપમાન સમજી લેતા તેના કોઇ ઉપાય નથી. અને તેનું પરિણામ પણ શાસનને માટે હાનિકારક નથી.
પ્રશ્ન : ૧૪૭૭–૩માન યુગમાં સમસ્ત ભારત, રાજા વગરનુ મની ગયું છે તથા આચારાંગ સૂત્રમાં એવી આજ્ઞા છે કે રાજા વગરના ક્ષેત્રમાં વિચરવું નહિ, તે। શું વમાન યુગમાં ધર્માંના વિચ્છેદ સમજવે ?
ઉત્તર —મારા ધ્યાનમાં એવું છે કે ભારત અત્યારે રાજ્ય રહિત કહેવાય નહિ. કારણકે ભારતમાં રાજ્ય સબંધી કાયદા કાનુનની સત્તા અમુકના હાથમાં છે એમ મનાય છે. આપણે સુગુરૂ, સુદેવ તથા સુધર્મને માનીએ છીએ. છતાં પણ કુદેવ વગેરેની નિંદા, તિરસ્કાર પણ કરતા નથી. સ્થાનાંગ સૂત્રમાં તે દેવાની અસાતના નહીં કરવાનું પણ કહ્યુ` છે. જે લૌકિક દેવ છે તેને સુદેવ માનવા નહીં એ શ્રધ્ધાની પ્રથમ સીડી છે, જેમ કે કાણાંને કાણા કહીને ખેાલાવવા નહીં” એમ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, છતાં તેને બે આંખેાવાળા સમજવા તે મિથ્યાત્વ છે. તેમાં માનપાનના
પ્રશ્ન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org