SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો 3 સુધી આયુષ્યનો અધ પડે છે. પ્રશ્ન : ૧૪૭૩-નિરંતર અંતમુ ં પંચસંગ્રહતા આ કથનમાં શુ` રહસ્ય છે? ઉત્તર :- જો કે એક ભવમાં એક જ વાર આયુષ્યના બંધ પડે છે. તથાપિ તે આયુષ્ય બંધમાં કેટલે! સમય લાગે છે, એ પ્રજ્ઞાપના સૂત્રના ૬ઠા પદના અંતમાં આવેલ આકષ ણાના વર્ણનથી સ્પષ્ટ છે. આ વર્ણન પાંચ સોંગ્રહમાં પણ બતાવ્યું છે. T પ્રશ્ન : ૧૪૭૪–વમાન યુગના જે વિદ્વાન સાધુ, શિષ્યાને શાસ્ત્રમાં પ્રવીણ બનાવવાને બદલે લૌકિક અધ્યયન કરાવે છે. શું આમાં આપને કાઈ દિશ ભૂલ દેખાય છે ? ઉત્તર :—શિષ્યેાને શાસ્ત્રજ્ઞાન, સાધુસમાચરી વગેરેમાં પ્રવીણ બનાવવા એ જ ગુરૂઓનું મુખ્ય કર્તવ્ય છે. એમ કરવાથી જ ગુરૂ શિષ્યાના ઋણથી મુક્ત થાય છે. તેને છેડીને માન પ્રતિષ્ઠા વગેરેમાં લાગી જવું એમાં મને દિશા ભૂલ દેખાય છે. પ્રશ્ન ઃ ૧૪૭પ--પાંચ સમકિતના વિષયમાં ભેદ વિજ્ઞાન જાણવાની ઇચ્છા છે, તે શું સક્ષેપમાં માર્ગદર્શન મળી શકશે ? ઉત્તર-ક્ષાયિક સકૃિત :–અનંતાનુંબંધી ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાત્વ માહનીય, મિશ્રમેાહનીય, સમકિત મેહનીય એ સાત પ્રકૃતિના ક્ષય થવાથી ક્ષયિક સમકિત થાય છે. તેની પ્રાપ્તિ માત્ર મનુષ્યના ભવમાં જ થવી સ`ભવિત છે. પરંતુ આ સમકિતવાળા જીવ ચારેય ગતિમાં હોય છે. આ સમકિત પ્રાપ્ત થતાં પહેલાં જો જીવે આયુષ્ય બાંધ્યું ન હેાયતા એજ ભવમાં મેક્ષ પામે છે. જો નારકી દેવતુ આયુષ્ય બધું હેય તે! તે ભત્ર પૂરા કરી મનુષ્ય થઇ મેાક્ષમાં જાય છે. જો તિય``ચ અથવા ચુગલિયાનું આયુષ્ય ખાંધ્યું હોય તે ચેાથા ભવમાં મેાક્ષ જાય છે, તેનાથી વધારે સમય સંસારમાં રહેતાં જ નથી. આ સમકિત આવ્યા પછી પાછું જતું નથી. અથવા ઉપશમ સમકિત :— પૂર્વ કહેલી સાતેય પ્રકૃતિના પ્રદેશાય તથા વિપાકાય, બન્નેને ઉપશમાવે તથા બન્ને પ્રકારનું મિથ્યાત્વ જેમાં રાકાઈ જાય તેને “ ઉપશમ સમિતિ ” કહે છે, તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂતની હોય છે. આ સમિત જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર આવે છે, અને અનેક ભવામાં પાંચ વાર જ આવે છે તેથી વધારે નહી. સાસ્વાદન સમતિ :~ ઉપશમ સમકિતથી પડેલા જીવ સાસ્વાદનમાં થઇને મિથ્યાત્વમાં જાય છે, તેથી આ સમકિત પણ જીવને કુલ પાંચ વારથી વધારે વખત પ્રાપ્ત થતું નથી. આ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકાની હેાય છે. તેમાં રસાય કે પ્રદેશદય થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy