SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ • ૧૪૫ ૧૯૦૪ શું, શીત તેજલેશ્યાથી અનુગ્રહ તેમજ ઉષ્ણ તેજોલેશ્યાથી ઉપઘાત જ થાય છે ? ૧૪૩ ૧૯૦૫ શું, કપાતીત અવધિજ્ઞાનવાળા જ હોય છે? ૧૪૩ ૧૯૦૬ સુક્ષમ વનસ્પતિ તેમજ નિગદને અંતર બાદરકાળ કેટલું હોય છે ? ... ૧૪૩ ૧૯૦૭ લવણસમુદ્રનું પાણી જંબુદ્વીપમાં કેમ આવતું નથી ? ૧૪૩ ૧૯૦૮ શું, હરિકેશી મુનિ એકલ વિહારીના આઠ ગુણોથી સંપન્ન હતા? ... ૧૪૩ ૧૯૦૯ સિદ્ધ વિગ્રહ ગતિ તથા સિદ્ધ અવિગ્રહ ગતિને અર્થ શું છે? .... ૧૪૩ ૧૯૧૦ ચારેય ઘાતી કર્મોની ઉદીરણ કરીને શીઘ ક્ષય કેવી રીતે થાય? ... ૧૪૪ ૧૯૧૧ પરમાધામી દેવે ઉકાળેલું સીસું નારકીઓના મોં ફાડીને પીવડાવે છે, તે તેઓના પેટમાં પહોંચે છે કે નહિ? • ૧૪૪ ૧૯૧૨ ઈકાઈ રાઠોડે પિતાના અત્યાચારથી તીવ્ર અશાતા વેદનીયને બંધ કર્યો છતાં તેણે તે જ ભવમાં તથા બીજા મૃગાલેઢીયાના ભાવમાં જ તેનું કટુ ફળ ભેગવી લીધું, તે તે કેવી રીતે? ૧૪૪ ૧૯૧૩ જુગલિયા મનુષ્ય કઈ ભાષા બોલે છે? ૧૯૧૪ ધર્માત્મા જે ધાદિ કષાય તથા નેકષાય કરે છે તે પૂર્વકૃત ક દયને કારણે કરે છે કે વર્તમાન પુરૂષાર્થની મંદતાથી કરે છે? ... ૧૯૧૫ બધા મહાત્માઓને આયુષ્યનું અંતર્મુહુર્ત બાકી રહેતાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે શું? ૧૯૧૬ ઈયપથીકી ક્રિયા સિવાય બાકીની ૨૪ ક્રિયાઓ માત્ર પાબંધક જ છે? ૧૪૫ ૧૯૧૭ અવિરતી તથા દેશવિરતીનું જઘન્ય જ્ઞાન કેટલું હોઈ શકે છે? ૧૪૬ ૧૯૧૮ શું જિનક૯૫ મહાવિદેહ ક્ષેત્રમાં પણ છે? ૧૯૧૯ દસ પ્રકારના પ્રત્યાખ્યાનના ભંગ કરતા જે ઉત્તરગુણ વિરાધક જ હોય છે કે મૂળગુણની પણ વિરાધના કરે છે? ૧૨૦ છઠ્ઠા ગુણસ્થાનમાં નીચ ગોત્રના ઉદયને અભાવ કેવી રીતે માની શકાય ? - ૧૪૬ ૧૯૨૧ શું કઈ પરમાધામી મનુષ્યભવને પામવામાં સમર્થ હોય છે? ૧૪૭ ૧૯૨૨ શું નરકગતિનું આયુષ્ય ટળી શકે છે? ૧૪૭ ૧૯૨૩ પરમાધામી દે નારકીને દુઃખ આપનારા વધારે છે કે દુઃખ નહિં આપનારા વધારે છે ? ૧૯૨૪ ૨૦ પરિવહનું વેદન બરાબર છે કે ૧૯ નું વેદન બરાબર છે ? .... ૧૪૭ ૧૯૨૫ શકલ ધ્યાનમાં માત્ર ધ્યાન જ હોય છે કે અનુપ્રેક્ષા પણ હોય છે ? ... ૧૨૬ ધ્યાન તથા અનુપ્રેક્ષાને શો સંબંધ છે? ૧૪૫ ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy