SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ - ૧૪૮ ૧૯૨૭ સામાયિકવાળી વ્યક્તિનું ચિત્ત વ્યાપારમાં ગયું, તે શું તેને સામા યિકવાળી વ્યક્તિ કહી શકાય ? ૧૨૮ વિષ્ણુકુમાર મુનિએ પૈકિયશરીર બનાવીને પિતાના પગ કયાં કયાં મૂકયા? ૧૪૮ ૧૯૨૯ અષાઢના દિવસે માં ઉષ્ણુતાને કારણે વાયુ અચિત્ત થાય છે ? ૧૪૯ ૧૯૩૦ પિષધ વગરને મા ખમણુતપ પિષધથી શું એ છે છે? ૧૪૯ ૧૯૩૧ વરસાદ થતાં કેઈ પ્રસન્ન થાય, તે તે અર્થદંડ કે અનર્થદંડ ? ૧૪૯ ૧૯૩૨ રતિ અને અતિ બંનેને પાપમાં કેમ ગણેલ છે? ૧૪૯ ૧૯૩૩ શું, ચોથા ગુણસ્થાનવાળા સકામ નિર્જરા કરી શકે છે ? ૧૪૯ ૧૯૩૪ કૃષ્ણ, અભયકુમાર વિ. ના અઠમતપને કઈ નિર્જરા કહેલ છે ? ૧૫૦ ૧૯૩૫ દશ પ્રકારના પ્રાયશ્ચિતમાં શ્રાવકને કેટલા પ્રાયશ્ચિત આવે ? ૧૫૦ ૧૯૩૬ કષાય કુશીલને શું માનસિક અતિચાર નથી લાગતા ? ૧૫૦ ૧૯૩૭ વ્રત ધારીથી જીવની ઘાત થઈ જાય, તે કયું પ્રાયશ્ચિત આવે? ૧૫૦ ૧૯૩૮ સ્વદારસંતોષવ્રત લઈને, ભંગ કરે તે શું પ્રાયશ્ચિત આવે ? - ૧૫૦ ૧૩૯ બળાત્કાર કરીને કોઈ સાધ્વીના શીલને ભંગ કરે તો તે સાધ્વીને નવી દીક્ષા આવે કે લઘુ પ્રાયશ્ચિત પણ આવે? ૧૯૪૦ આઠમાખીને બદલે અન્ય તીથીઓમાં પિષધ કરીને શ્રાવકની ચેથી પ્રતિમા ધારણ કરી શકે શું ? ૧૫૧ ૧૯૪૧ પુરી ઇંદ્રિયે હેવી એ ફક્ત આચાર્યને માટે જ છે કે દીક્ષાથીને માટે પણ છે? ... ૧૫૧ ૧૯૪૨ પ્રથમ અણુવ્રતમાં “વ્રતીકાંતાર આગાર” ને શું અર્થ છે? . ૧૫૧ ૧૯૪૩ એકેન્દ્રિયેને મિથ્યાદર્શન શલ્યથી વિરકત કેમ કહ્યાં છે? ૧૫૧ ૧૯૪૪ પૂર્વભવમાં જ્ઞાનરૂચિ હોય તે ક્રિયા રૂચિ હોય કે નહિ? ૧૯૪૫ જીવને પિતાના પાપના અઢારગણું ફળ ભોગવવા પડે છે, આવી માન્યતામાં સત્યને કેટલે અંશ છે? ૧૯૪૬ દેવસી પ્રાયશ્ચિતરૂપે શ્રાવકને પ્રાયશ્ચિત શું આપવું જોઈએ ? ૧૯૪૭ કેઈ દોષિત વ્યકિત પત્ર દ્વારા પ્રાયશ્ચિત સ્વીકારે તે આરાધક હોય છે કે નહિ? ૧૯૪૮ અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હોય કે નહિ? ૧૫૨ ૧૯૪૯ શું મન:પર્યવજ્ઞાની આહારક લબ્ધિને પ્રયોગ કરે છે? • ૧૫૩ ૧૫૦ જે વ્રતધારી નથી તેને સાંવત્સરિક પ્રાયશ્ચિતરૂપે બત્રીસ સામાયિક કરવાનું કહેવાનો અર્થ શું છે? ... ૧૫૩ • ૧૫ર • ૧પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy