SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૧૮૮૬ પ્રત્યેકબુદ્ધ જિનકલ્પી હાય છે કે સ્થવિકલ્પી હોય છે ? ૧૮૮૭ પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા અપ્રતિસેવી હેાય છે, તેઓ પેાતાના ગણમાં એક આચાર્યંની નિયુક્તિ કેમ કરે છે ! ૧૮૮૮ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની અનુપ્રેક્ષાએ કયા પ્રકારની છે ? ૧૮૮૯ ચેાથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ વ્યવહારનયથી કે નિશ્ચયનયથી ? ૧૮૯૦ ઉચ્ચાર પાસવર્ણનું પરિસ્થાપન ગ્રહમાં કરવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત તાળ્યું અને ઉદ્યાન માટે લઘુ ચાતુર્માસિક કહ્યુ, તે આ પ્રકારની ન્યૂન અધિકતા કેમ છે ? ૧૮૯૧ સ્વચ્છ ચાલનારની પ્રશંસા કરનારને ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે તે કેવી રીતે ? ૧૮૯૨ અસભ્ય પ્રત્યેક શરીરી વનસ્પતિના જીવાની હિંસામાં ત્રસ જીવની હિંસા કરતાં એછું પાપ લાગે છે તેનુ કારણ શું? ૧૮૯૩ હલકા અધ્યવસાયમાં પુન્યને મધ કેમ થાય છે ? ૧૮૯૪ પ્રહાર કરવાથી એ જ વખતે અથવા છ માસની અંદર કોઇ જીવ મૃત્યુ પામી જાય તેા પ્રહાર કરનારને પાંચ ક્રિયાએ લાગે છે તથા પછીથી મરે તે ચાર ક્રિયાએ લાગે છે, એ કેવી રીતે ? ૧૮૯૫ મારણાંતિક સમુદઘાતથી નિરૂપમી આયુષ્યવાળાને અન્ય સમયમાં ઉદીરણા હાવાને કારણે તેને સાપક્રમ આયુષ્યવાળા કેમ ન માનવેા ૧૮૯૬ તીથ કરાના ભિન્ન ભિન્ન લક્ષણ કઈ અસાધારણ પ્રતિભાના દ્યોતક હોય છે? ૧૮૯૭ અટવીની યાત્રાથી નિવૃત્ત પુરૂષો પાસેથી આહાર લેવાના નિષેધ કયા કારણે કર્યો છે ? ૧૮૯૮ અભિગ્રહ ભિક્ષાચરીમાં ગણાય કે ઉડ્ડાદરીમાં ? ૧૮૯૯ અચિત્ત હલદરવાળી દાળ અને બટેટાની પાપડીથી મિશ્રિત દાળ ખાવામાં આછું વધારે પાપ શામાં છે ? ૧૯૦૦ જ્ઞાનાવરણીય કર્મોના અંધ મઢ કેમ ? ૧૯૦૧ શું, કેવળજ્ઞાનની પર્યાય તથા કેવળજ્ઞાનની જાણવા ચાગ્ય દ્રવ્યની પર્યાય એ મને સરખી છે? ૧૯૦૨ આઠમા તથા નવમા ગુણુસ્થાનવાળા કલ્પી તથા દસમા ગુણુઠાણાવાળા કલ્પાતીત હાય છે, તે તેમાં શુ અંતર હાય છે ? ૧૯૦૩ શું, તીથ કરી ઉપરાંત ખીજામાં શાતા ઉપજાવનારી શીતલ તેોલેશ્યા હાતી નથી Jain Education International For Private & Personal Use Only .... ... .... .... ... .... .... : ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૨ www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy