________________
કર
૧૨૦
૧૩૧
૦
૧૩૨
૧૩૩
૧૮૬૪ શ્રી મહાવીર સ્વામીના નિવણ બાદ તેમના પટધર સુધમાં સ્વામીને
કેમ બનાવ્યા? ૧૮૬૫ અગિયાર અંગમાં ઉપાસક દશાંગ સૂત્ર છે, એવી જ રીતે કોઈને
શાસનમાં ઉપાસિકા દશાંગ પણ હોય છે કે નહિ ? ૧૮૯૬ વિકેન્દ્રિયને વિરહકાળ કેટલો છે?
• ૧૩૧ ૧૮૬૭ શું, વ્યાકરણ શીખવું એ આશ્રવનું કારણ છે? ૧૮૬૮ “તિર્લ્ડ ગુણવયાણું” એ શું છે ?
૧૩૧ ૧૮૬૯ દરેક ઈન્દ્રની સેનામાં કેટલી સંખ્યા હોય છે? ૧૮૭૦ શું, પરમાણુના વર્ણ, ગંધ, રસ વિગેરેમાં પરિવર્તન થાય છે?
૧૩૨ ૧૮૭૧ શું, આયુષ્યને બંધ આર્તધ્યાનમાં જ પડે છે?
૧૩૨ ૧૮૭ર પર્યાપ્તિએ એક સાથે પૂરી થાય છે કે નહિ?
૧૩૨ ૧૮૭૩ ભગવાન વિતરાગી હોવા છતાં પણ મિથ્યાદષ્ટિ, અનાર્ય વગેરે
શબ્દને પ્રગ કેમ કરે છે? ૧૮૭૪ ભગવાન મહાવીર સ્વામીને સાડાબાર વર્ષ ને એક પખવાડિયાની તપ
શ્ચર્યામાં માત્ર બે ઘડીની જ નિદ્રા આવી, તે શું, તેમનાં કર્મને
ઉદય એટલે અલ્પ હતું કે તેમને એટલે જ પ્રમાદ આવે? ... ૧૮૭૫ સાતેય નરકને એક જ દંક બતાવ્યું છે, પરંતુ ભવનપતિના દસ
દંડક જુદા જુદા કેમ બતાવ્યા છે ? ૧૮૭૬ ભવનપતિઓના ચિહ્ન, વર્ણ, તથા વસ્ત્ર વગેરેના રંગ કેવા હોય છે? .. ૧૮૭૭ ભવનપતિઓની જેમ વાણુવ્યંતરોના પણ આઠ દંડક હોવા જોઈતા હતા કે નહિ?
- ૧૩૫ ૧૮૭૮ વિમાનિકમાં એક જ દંડક કેમ કહ્યો છે ?
૧૩૫ ૧૮૭૯ દંડકના ભેદ કેમ કરવામાં આવ્યા છે?
.... ૧૩૫ ૧૮૮૦ સાધુના દર્શન જ મંગલરૂપ છે, તો પછી માંગલિકની શી આવશ્યકતા છે? . ૧૩૫ ૧૮૮૧ પરદેશ જતી વખતે અથવા પાપકાર્યમાં કઈ માંગલિક સાંભળવા માંગે તે સંભળાવવી જોઈએ કે નહિ?
.... ૧૩૫ ૧૮૮૨ આનંદ શ્રાવકે પાણીની મર્યાદા તે કરી હતી પણ તે બહુ વધુ
પડતી ન હતી શું ? ૧૮૮૩ નવ રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવેની સમુદઘાતનું સ્વરૂપ
કેવું હશે? ૧૮૮૪ શું, શાતા વેદનીયની સમુદઘાત હોય છે?
૧૩૬ ૧૮૮૫ કયા કયા પરિણામને અધ્યવસાય પરિણામ કહેલા છે?
૧૩૭
૧૩૩
૩
૧૩૬
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org