________________
૨e
૧૧૧
૧૧૨
૧૧ ૩
૧૮૦૨ શંખશ્રાવકને પહેલા તે પૌષધ કરવાના ભાવ ન હતા, છતાં, તેમણે
પૌષધ કર્યો, તે શું, તેમને નિયમ ન હતું? ૧૮૦૩ પાંચ પ્રકારની નિંદ્રાઓ સર્વઘાતી કર્મના ભેદમાં કેમ લેવામાં આવી છે ?
૧૧૨ ૧૮૦૪ આત્મામાં સ્વાભાવિક તેમજ વૈભાવિક નામના પિતાના બે ગુણ છે શું? ૧૮૦૫ જ્યારે પરમાણું પુદ્ગલેમાં ચાર મૂળ સ્પર્શ જ હોય છે, તો તેનાથી
બનેલા સ્કંધમાં આઠ સ્પર્શ કેવી રીતે હેઈ શકે ? ૧૮૦૬ પાંચ ભામાં ધયેય (ધ્યાન કરવા યોગ્ય) રૂપ કયું છે? ૧૮૦૭ અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ કેવી રીતે ?
૧૧૨ ૧૮૦૮ પાંચેય ઈન્દ્રિઓના સામાન્ય જ્ઞાનને દર્શન કહે છે, આ જ્ઞાનને
મતિશ્રુતની જેમ એક સાથે ગ્રહણ ન કરતાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન
એવા ભેદો કેમ કર્યા ? ૧૮૦૯ પરિણુમિક ભાવ વૈકાલિક છે, છતાં જે ભવ્યત્વ બધા માં ત્રિકાલિક નથી, તે તેને સૈકાલિક કેમ કહ્યાં ?
૧૧૩ ૧૮૧૦ શું, તિર્યંચ પંચેન્દ્રિય પણ સમતિ લઈને પરભવથી આવે છે? ૧૮૧૧ કોઈ મુનિ ગૌચરી ગયા, ત્યાં અકૃત્ય સ્થાનકનું સેવન થાય, તે
પ્રાયશ્ચિત આવે છે શું ? ૧૮૧૨ જે ક્ષેત્રમાં કોઈ મુનિએ ચાતુર્માસ કર્યું હોય, ત્યાં ફરીથી કેટલા સમય પછી આવી શકાય છે?
૧૧૪ ૧૮૧૩ લોકાંતિક વગેરે દેવને પરિવાર કેટલે ? ૧૮૧૪ કૃષ્ણલેશી કિયાવાદી જીવ મનુષ્ય સિવાય અન્ય ત્રણ ગતિઓનું આયુષ્ય કેમ નથી બાંધતા?
૧૧૪ ૧૮૧૫ પાંચ સ્થાવર તથા ત્રણ વિકેન્દ્રિયના સમવસરણ કેટલા છે? ૧૮૧૬ શ્રીકૃષ્ણ વાસુદેવે પહેલા સાતમી નરકનું, પછી ત્રીજી નરકનું - આયુષ્ય બાંધ્યું, એ કેવી રીતે? ૧૮૧૭ આકર્ષ કેને કહે છે ?
૧૧૫ ૧૮૧૮ સંયમ સ્થાન અને ચારિત્ર પર્યવમાં શું અંતર છે? ૧૮૧૯ કષાય-કુશીલ, ગુલાક, બકુશ તેમજ પ્રતિસેવના-કુશીલ, એમાંથી
કોણ તીર્થમાં જ હોય છે? ૧૮૨૦ અધ્યવસાય અને પર્યાવમાં શું અંતર છે? ૧૮૨૧ અથવસાય, વેશ્યા, પરિણામ તથા ધ્યાન, એમાં શું અંતર છે?
તેને ખુલાસો કરશે ? ૧૮૨૨ જોતિષીઓના ચાર ક્ષેત્ર કયા ક્યા છે?
- ૧૧૭
૧૧૪
- ૧૧૫
•
૧૧૬
• ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org