________________
૩૦
૧૮૨૩ ઢાળ, ચાપાઈ (રાસ) સ્તવન વગેરે ફિલ્મી રાગોમાં તથા મારુક શબ્દોથી બનાવે તેમને દોષ કે પ્રાયશ્ચિત આવે કે નહિ ? ૧૮૨૪ જે કાઈ સાધુ-સાધ્વી પેાતાની ઉપધિ સ્થિરવાસ રહેલા સાધુ-સાધ્વીને સાંપીને વિહાર કરે તથા આવીને સ્થિરવાસવાળાના શય્યાતરના ઘર સ્પશી શકે છે કે નહિ ?
૧૮૨૫ શુ' વૈક્રિય શરીરથી આંસુ આવે છે ? તથા શું અપ્રમત્તને આત ધ્યાન થવાના સભવ છે ?
૧૮૨૬ શું અનુત્તર વિમાનવાસી દેવ સ્થાવરનાલિ દેખે છે ? ૧૮૨૭ જે સાધુ-સાધ્વીના હાથથી દિવસમાં બે ચાર વાર પુસ્તક, વગેરે પડી જાય તા અયનાનું પ્રાયશ્ચિત એક જ વાર જેટલી વાર પડે એટલી વાર લેવાય ?
૧૮૨૮ શું શુંગારેલા કેરાં સાધુ લઈ શકે છે ?
૧૮૨૯ ગરમ પાણીમાં રાખેલી અથવા ચુલા પર ઘેાડા વખત માટે રાખેલી દ્રાક્ષનુ રાઈતુ સાધુને માટે ભાગ્ય છે કે નહિ ?
પેન્સીલ લેવાય કે
૧૮૩૦ ચેપઢામાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની લબ્ધિ છે, વગેરે વાકય લખવુ′ ઉચિત છે કે નહી'?
૧૮૩૧ ૧૦ પ્રકારના મિથ્યાત્વમાં ધર્મને અધમ માનવામાં તથા મેાક્ષમા ને સસાર મા માનવામાં મિથ્યાત્વ કહ્યું છે, તા ધમ તથા મેાક્ષમાગ માં શુ અંતર છે?
૧૮૩૨ શ્રાવકના ૧૨૪ અતિચાર ક્યા છે ?
૧૮૩૩ શું પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જિનકલ્પ હાય છે ? ૧૮૩૪ નિગ્રંથ તથા સ્નાતકના પવ સરખા હોવા છતાં પણ તેમનામાં વધમાન પરિણામ કેમ કહ્યાં છે ?
૧૮૩૫ શુ, અયેાગી અવસ્થામાં આત્મ-પ્રદેશાનું કંપન થાય છે ? ૧૮૩૬ શું, મૃત્યુ સમયે ક્રોડાક્રોડ ગુણી વેદના થતી હોય છે ? જયારે આત્મા અરૂપી છે તે ભલા, તેને દુઃખ શાથી થાય છે?
૧૮૩૭ કષાય-કુશીલ (સાધુ) સમિતિ શ્રુપ્તિમાં-સ્ખલના કરી શકે છે? ૧૮૩૮ પદ્મલેશ્યાના રસને શરાખ સમાન કેમ બતાવેલ છે ? ૧૮૩૯ હરિકેશી અણુગારને જ્યારે યજ્ઞશાળાના બ્રાહ્મણેાએ ચાલ્યા જવાનું કહી દીધુ તે પછી તેએ કેમ ઉભા રહ્યા !
૧૮૪૦ રિકેશીએ ભદ્રાને મનથી પણ ઈચ્છી ન હતી, તે શુ, ભદ્રા મનની વાત જાણતી હતી ?
૧૮૪૧ શુ સાધુની જેમ શ્રાવકોએ પણ “માવસહી” કહેવુ તથા ચેાવિસ'થ કરવા જોઇએ ?
Jain Education International
For Private & Personal Use Only
....
....
....
....
....
....
....
....
****
B...
૧૧૭
૧૧૭
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૮
૧૧૯
૧૧૯
૧૧૯
૧૧૯
૧૧૯
૧૨૦
૧૨૦
૧૨૦
૧૨૩
૧૨૩
૧૨૪
www.jainelibrary.org