________________
૨૮
૧૭૮૨ ‘ઈશ્યુશેઠ ” કેને કહે છે ?
૧૭૮૩ ૭ પુરૂષાએ માંધેલુ દોરડું' પણ અર્જુનમાળી ન તેડી શકયા, જ્યારે કે તે વ ઋષભનારાચ સંઘયણવાળેા હતે ?
૧૭૮૪ શ્રી મલ્લિનાથ ભગવાને સુવર્ણ પ્રતિમામાં કવલ ( કેળિયા ) નાંખીને સમુòિમ જીવાની ઉત્પત્તિ રૂપ હિંસાનું કાય કેમ કર્યુ? ૧૭૮૫ ૮ વર્ષ ધર ' કોને કહે છે?
૧૭૮૬ તીથ કરની ઉંમર પૂરા વર્ષાની મતાવી, તે શું મહિના કે દિવસે
ઓછાવત્તા હાતા નથી ?
૧૭૮૭ ચણાદેવીએ માર્કડી પુત્ર જિનરક્ષિત અને જિનપાલની સાથે ભેગ ભાગળ્યા, એ કેમ બની શકે ?
૧૭૮૮ જિનરક્ષિત જિનપાલ વધસ્થાનમાં શૂળી પર ચડયા પછી એટલા દિવસ સુધી તેઓ જીવતા કેમ રહ્યાં ? ૧૭૮૯ ખાહુબલિજીએ કેટલા મહિનાની તપશ્ચર્યા કરી ?
૧૭૯૦ સુકુમાલિકા સાધ્વી કાળધમ પામીને ખીજા દેવલેકમાં કેમ ઉત્પન્ન થઈ ? જ્યારે વિરાધક આત્મા ઉત્કૃષ્ટ પ્રથમ દેવલાક સુધી જાય છે ? ૧૭૯૧ દ્રૌપદીને કૃષ્ણ મહારાજ ઘાતકી ખંડમાંથી લવણુ સમુદ્રમાં લાવ્યા, તે તે પેાતાના મળ વડે કે દેવની સહાય વડે ?
૧૭૯૨ ધન્ના સા વાહે સુષમા દારિકાનું માંસ તથા રૂધિર પકાવીને ખાધુ, ત્યારબાદ પ્રવર્જિત થઈને ૧૧ અગના જ્ઞાતા બન્યા અને પ્રથમ દેવલેાકમાં ગયા, એ કેવી રીતે ?
૧૭૯૩ વાસુદેવની જેમ શું, શ્રેણિક મહારાજ પણ નિદાન ( નિયાણું ) કરીને
આવ્યા હતા?
૧૭૯૪ દેવ વડે શરીરના ટુકડે ટુકડા કરવા છતાં પણ કામદેવનું શરીર કેવી રીતે જોડાઈ ગયું ?
૧૭૯૫ મહાશતક શ્રાવકે ગૌતમ સ્વામીને શ્રમણ ભગવંત કેમ કહ્યું કે જ્યારે તેઓ કેવળજ્ઞાની ન હતા?
૧૭૯૬ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનને પરિષદ્ધ કેમ કહ્યો ? ૧૭૯૭ બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ પેાતાના પૂર્વીના પાંચ ભવ કેવી રીતે જાણ્યા ? ૧૭૯૮ શુ’, જાતિસ્મરણ પણ જ્ઞાન જ હોય છે ?
૧૭૯૯ ગૌચરીના દોષામાંથી મૂળદોષો કયા સમજવા ?
૧૮૦૦ જે સાધુ દોષો વારંવાર લગાડતા હાય તથા મૂળ ગુણોની વિરાધના થઇ રહી હાય, આવી સ્થિતિમાં આરાધના માટે શુ કરવુ જોઈએ ? ૧૮૦૧ વારવાર જવા છતાં પણ જેનુ ઘર અસૂઝતુ થતુ. હાય તેવી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
....
....
....
9606
....
...
800
....
www.
...
....
23.0
....
:
૧૦૭
૧૦૭
૧૦૭
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૯
૧૦૯
૧૦૯
૧૦૯
૧૧૦
૧૧૦
૧૧૦
૧૧૦
૧૧૦
૧૧૦
૧૧૦
www.jainelibrary.org