SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૫ કમાડવાળા મકાનમાં સાધુએ ઉતરવું નહિ એવું શું વનિત થાય છે . ૧૦૪ ૧૭૬૬ આ અવસર્પિણીના છઠ્ઠા આરાના અંત સમયે શું શત્રુંજય પર્વત રહેશે? કારણ કે “શત્રુંજય મહાભ્ય”માં તેને શાશ્વત બતાવ્યો છે. ૧૦૫ ૧૭૬૭ કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની બતાવેલ છે, છતાં ટીકાકારે અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ કરેલાં બિંબ શ્રી ગૌતમ સ્વામીના સમય સુધી વિદ્યમાન રહેશે એમ કહેલ છે, તે તે કેવી રીતે? . ૧૦૫ ૧૭૬૮ ઉપાશ્રયમાં પીપળે ઉગે તે ઉખાડી નાંખવે, ભમરા, મધમાખીના જાળાં હઠાવવા વગેરે બૃહદ કલપના ચૂર્ણકર્તાને મત સાવદ્ય તથા સૂત્ર વિરૂદ્ધ છે કે નહિ ? ૧૭૬૯ જિન કલ્પીને કેટલા જ્ઞાન થઈ શકે છે? શું તેમને કેવળજ્ઞાન-દર્શન થઈ શકે છે ? • ૧૦૫ ૧૭૭૦ શું ચક્રવતિની જેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવની સેવા પણ દેવ કરે છે ? ૧૭૭૧ ચઢાળિયામાં વર્ણવેલ નવમલ્લિ, નવલછી એ રાજાઓ કયાંના હતા? તથા એમના આ નામ કેમ પડયા? ૧૭૭૨ ભગવાન મહાવીર સ્વામીને ૭૨ વર્ષની ઉંમરમાં વૃદ્ધત્વ આવ્યું કે . ૧૫ ૧૦૬ • ૧૦૬ ૧૭૭૩ “વૈશ્રમણકુમાર દેવતા દાન દેવામાં શુરા” એમ કેમ કહેવાય છે?”. ૧૦૬ ૧૭૭૪ જ્ઞાતાસૂત્ર અ. ૧ મુજબ, મેઘકુમારે આઠ રાજ્યકન્યા સાથે લગ્ન કર્યું તે શું, આથી વ્રત ખંડિત થતું નથી ? ૧૭૭૫ દીક્ષાભિષેક પ્રસંગે જે બે લાખ સોનૈયા ધર્મ સામગ્રી લાવનારને તથા એક લાખ સેનૈયા હજામને આપ્યા, તે આ ધન અભયદાન વગેરેમાં કેમ ન વાપર્યું? ૧૭૭૬ દેવતા, નિદ્રા લે છે શું? • ૧૦૬ ૧૭૭૭ દેવતાઓને ભૂખ ક્યારે લાગે છે? તથા તેઓ શું ખાય છે? - ૧૦૬ ૧૭૭૮ અષાડ શુદિ ૧૧ને દેવપોઢી અગિયારસ તથા કારતક સુદિ ૧૧ને દેવઊઠી ... ૧૧૭ અગિયારસ કહે છે, તે શું દેવ સુ-ઉઠે છે? ૧૭૭૯ ગોપીચંદ, ભતૃહરિ ક્યારે અને કયાં થયા ? તેઓ અમર કેમ કહેવાયા? .... ૧૭૮૦ કાનમાં ખીલા ખેડવાથી તથા પગમાં ખીર રાંધવાથી મહાવીર સ્વામીને પીડા થઈ હશે, તે શું પગમાં ફેલા પડ્યા ? તથા શ્રવણશક્તિમાં હાનિ આવી ? ૧૭૮૧ “કૌટુમ્બિક પુરૂષ” નેકરને સમજવા કે સગા-સંબંધીઓને? શાસ્ત્રમાં અનેક જગ્યાએ આ શબ્દ આવે છે. ૧૦૭ ૧૦૭ અ. ૧૦૭ • ૧૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy