SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૧૫૪૪ જે કાઈ મુનિ વિહાર કરતાં ખાડા વગેરે કોઇ વિષમ સ્થાનમાં ઉપચેગ રાખવા છતાં પણ પડી જાય, તે તેણે શાસ્ત્રાનુસાર શું કરવું જોઈ એ ? ૧૭૪૫ પેાતાને માટે અથવા ખીજાને માટે જીટુ' આલી શકાય છે, તે આનુ રહસ્ય શું? ૧૭૪૬ જેમાં હિંસાદિની પ્રવૃત્તિ ન હોય, એવા બધા અપવાદો શું અપનાવી શકાય ? ૧૭૪૭ નવ કલ્પી વિહારી મુનિઓને ઓછામાં આછા એક મહિનામાં એ તથા એક વર્ષ માં નવ વિહાર કરવાં જ પડે છે, તેનુ ઉલ્લઘન કરે તા સખલ દેષ કેવી રીતે ? ૧૭૪૮ અલ્પ પાપ અને મહુ નિરશ કેવી રીતે ? ૧૭૪૯ અણુ તે વગર પણ ગુણુવ્રત તથા શિક્ષાવ્રત હાય છે? ૧૭૫૦ ભગવતી શ. ૮. ઉ. ૫માં કાંદાનાના જે અથ શ્રી અભયદેવસુરિએ ટીકામાં કર્યાં છે તે પ્રાચીન પર પરા સાથે સંગત છે? ૧૭૫૧ અંતર દ્વીપાના પવ તાની દાઢાઓના ઉલ્લેખ શુ' સૂત્રોના મૂળ પાઠમાં છે ? ૧૭૫ર સમ્યગ્ દૃષ્ટિ મનુષ્ય તથા તીય ચ સમ્યગ્ર દૃષ્ટિપણામાં વૈમાનિક સિવાય અન્ય આયુષ્ય બાંધતા નથી, એ કેવી રીતે ? ૧૭૫૩ સ'ધ વગેરે કાર્ય માટે હિંસા કરવામાં તથા જીવરક્ષા અર્થે જુઠ્ઠું ખેલવામાં અપવાદ કેવી રીતે ? ૧૭૫૪ સંજ્ઞી તીય "ચ તથા મનુષ્યના આઠેય ભવ સળંગ હાઈ શકે છે ? ૧૭૫૫ પ’ચેન્દ્રિય ૭-૮ તથા ૧૫ ભવ વધારેમાં વધારે કરી શકે છે, શું શાસ્ત્ર-સંગત છે ! ૧૭૫૬ કિસમિસ સચિત છે કે અચિત છે ? ૧૭૫૭ કેળાંમાં બીજ તથા જીવની ઉત્પત્તિ કેવી રીતે છે? ૧૭૫૮ મુનિએ એક પાત્ર રાખવું એ શું શાસ્ત્રાક્ત રીતે ખરાખર છે ? ૧૭૫૯ સૂક્ષ્મ અપકાય હંમેશાં વસતી હાય છે, તે રાત્રીએ પશુ મુનિએ અછાયામાં પૂજવુ જોઈ એકે નહિ ! ૧૭૬૦ ૨૮ લબ્ધિઓના વિસ્તૃત ખુલાસા કયા પ્રકારના છે? ૧૭૬૧ જે જીવે ક્રમ ભૂમિના મનુષ્યનુ' અથવા તિય ચનુ આયુષ્ય ખાંધી લીધુ હાય તા શું તેને એ જ ભવમાં ક્ષાયિક સમકિત થઇ શકે છે? ૧૭૬૨ સત્યવ્રતી હરિશ્ચંદ્ર મૃત્યુ પામીને કયાં ગયા ? ૧૭૬૩ શુ તીથંકરાને પૂર્વનુ જ્ઞાન હાય છે ? ૧૭૬૪ જ બુદ્વીપમાં કેટલા તીર્થકરાના જન્મ એક સાથે થાય છે? Jain Education International For Private & Personal Use Only .... .... .... .... 800. : .... .... www. .... .... .... .... www. .... ૯૫ ૯૬ ૯૬ મેરે ૯૮ ૯૮ ૯૮ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૪ www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy